SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ५४८ तिलय-कणवीर-कुंद-मल्लियासोय-चूयमंजरि पारियायपमुहं पंचवण्णकुसुमनियरमाजाणुमेत्तं मुयइ। नाणाविहमणिभत्तिविचित्तदंडेणं वइरामयकडुच्छुएणं पवरगंधाभिरामं धूवमुक्खिवइ । पज्जलंतदीवियाचक्कवालमणहरं आरत्तिय-मंगलपईवं च समुत्तारेइ । एवं च कयंमि सव्वकायव्वे हरिसुक्करिसनमिरसिरनिवडियकुसुमच्चियमहीयलं, कोमलभुयमुणाल अंदोलणमणिकंकणरवाउलं, उभडकरणवेगरिंखोलिरमुत्तावलिकलावयं तयणु सुरासुरेहिं सव्वायरेण जिणपुरओ पणच्चियं, नच्चिऊण भत्तिभर - निब्भरा भयवंतं थोउं एवमारद्धा जय भुवणत्तयवंदिय! लीलाचलणग्गघा (चा?) लियगिरिंद! | भवकूवमज्झनिवडंतजंतुनित्थारणसमत्थ ।।१।। श्रीमहावीरचरित्रम् समाऽऽलिखति। बकुल-तिलक- कणवीर-कुन्द - मल्लिकाऽशोक- चूतमञ्जरी - पारिजातप्रमुखं पञ्चवर्णकुसुमनिकरम् आजानुमात्रं मुञ्चति। नानविधमणिविचित्रदण्डेन वज्रमयकटुच्छकेन (धूपियुं इति भाषायाम्) प्रवरगन्धाऽभिरामं धूपम् उत्क्षिपति । प्रज्वलद्दीपिकाचक्रवालमनोहरम् आरात्रिक-मङ्गलप्रदीपं च समुत्तारयति । एवं च कृते सर्वकर्तव्ये हर्षोत्कर्षनम्रशीर्षनिपतितकुसुमाऽर्चितमहीतलं, कोमलभुजमृणालाऽऽन्दोलन-मणिकण्कणरवाकुलम्, उद्भटकरणवेगरिङ्ङ्खमुक्तावलीकलापकं तदनु सुरासुरैः सर्वाऽऽदरेण जिनपुरतः प्रनर्तितम्। नर्तयित्वा भक्तिभरनिर्भराः भगवन्तं स्तोतुम् एवमारब्धाः जय भुवनत्रयवन्दित! लीलाचरणाग्रचालितगिरीन्द्र! । भवकूपमध्यनिपतज्जन्तुनिस्तारणसमर्थ ! ।।१।। खाजेच्या, पछी जडुल, तिलङ, शेर, मुंह, भल्लिअ, अशो, आभ्रमं४री, पारिभतप्रमुख पांय वर्शना पुष्पो ઢીંચણ સુધી પાથર્યા, વિવિધ મણિ-રચનાથી વિચિત્ર દંડયુક્ત તથા વજ્રરત્નથી બનાવેલ ધૂપિયાં વડે તેણે સુંદર ગંધથી મનોજ્ઞ ધૂપ કર્યો, તેમજ પ્રજ્વલિત દીપિકાવડે મનોહર આરિત તથા મંગળદીપ ઉતાર્યા. એ પ્રમાણે સર્વ કર્તવ્ય સમાપ્ત થતાં હર્ષોત્કર્ષથી નમતાં શિર પરથી પડેલાં પુષ્પોવડે મહીતલ શોભિત થતાં, કોમળ ભુજારૂપ મૃણાલના આંદોલનથી થતા મણિમય કંકણના ધ્વનિયુક્ત, તથા ઉત્કટ કરણના વેગથી મોતીઓનો સમૂહ અસ્તવ્યસ્ત બનતાં દેવ-દાનવો ભારે આદરપૂર્વક ભગવંતની સમક્ષ નૃત્ય કરવા લાગ્યા. નૃત્ય કરી અત્યંત ભક્તિમાં લીન થયેલા તેઓ આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ‘હે ત્રણે ભુવનને વંદનીય! લીલાપૂર્વક ચરણાગ્ર ચલાવતાં મેરૂપર્વતને કંપાયમાન કરનાર તથા ભવ-કૂપમાં પડતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં સમર્થ એવા હે નાથ! તમે જયવંત વર્તે. (૧)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy