________________
५२०
श्रीमहावीरचरित्रम पुत्तवईणं मज्झे तुमए च्चिय पावियं विजयपत्तं। मिच्छत्तंधजणस्सालंबणहेऊ तुमं जाया ।।३।।
सरयनिसायरकरनियर-हारगोरो जसो तुमाहितो।
आसंसारं परिभमउ निब्भरं दससुवि दिसासु ।।४।। मूढोच्चिय सुयपसवे परमाणंदं जणो समुव्वहइ । तुज्झ सरित्था धूयावि पुत्तकोडिंपि परिभवइ ।।५।।
तिहुयणपणमियचलणो जीए कुच्छिंमि बाढमुव्बूढो । कलणाइक्कंतबलो चरिमजिणिंदो जयाणंदो ||६||
पुत्रवतीनां मध्ये त्वया एव प्राप्तं विजयपत्रम्। मिथ्यात्वान्धजनस्याऽऽलम्बनहेतुः त्वं जाता ||३||
शरदनिशाकरकरनिकर-हारगौरः यशः त्वत्तः ।
आसंसारं परिभ्रमतु निर्भरं दससु अपि दिक्षु ।।४।। मूढः एव सुतप्रसवे परमानन्दं जनः समुद्वहति । तव सदृशा दुहिता अपि पुत्रकोटिमपि परिभवति ।।५।।
त्रिभुवनप्रणतचरणः यस्याः कुक्षौ बाढम् उबूढः । कलनाऽतिक्रान्तबलः चरमजिनेन्द्रः जयानन्दः ||६|| युग्मम् ।।
પુત્રવતી પ્રમદાઓમાં તેં જ વિજયપત્ર મેળવ્યું તથા મિથ્યાત્વથી અંધ બનેલા લોકોને તે જ આલંબનનું કારણ जना. (3)
શરઋતુના ચંદ્રમાના કિરણ-સમૂહને હરનાર (અથવા કિરણના સમૂહ જેવો અને મોતીના હાર જેવો) ઉજ્જવળ યશ તારાથકી સંપૂર્ણ સંસારમાં દશે દિશાઓમાં સારી રીતે પરિભ્રમણ કરો. (૪)
મૂઢ લોકો પુત્રનો જન્મ થતાં પરમ આનંદ પામે છે, પરંતુ કોટિ પુત્રોવાળી પણ તારા જેવી એક પુત્રીની તુલના ન જ કરી શકે કે જેના ઉદરમાં ત્રિભુવનને વંદનીય, અતુલ બળશાળી, વિજયથી આનંદ પમાડનાર એવા य२म तीर्थ४२ सुषे वृद्धि पाभ्या. (५/७)