SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ३२९ चतुर्थः प्रस्तावः 'भो नरवइ! संसारे सुचिरं परिभमिय दुक्खसंतत्ता। नरयाइगईसु केऽवि पाणिणोऽणंतकालेणं ।।६।। बालतवायरणाओ अहवावि अकामनिज्जरवसेण । पावंति माणुसत्तं कहकहवि हु रिद्धिसंजुत्तं ।।७।। जुम्मं ।। पत्ते य तंमि अविगणियभवभया चत्तधम्मपडिबंधा । हीलियधम्मायरिया उवहसियविसिट्ठजणचेट्ठा ।।८।। विसएसु पसज्जंती पाणिवहाईसु संपयर्सेति । भंगुरमवि ससरीरं मन्नंता सासयं मूढा ||९|| जुम्मं ।। अन्ने पुण मणवंछियभोगुवभोगोवलंभभावेऽवि। आणिस्सरियपहाणे विस्संभरनायगत्तेऽवि ||१०|| 'भोः नरपते! संसारे सुचिरं परिभ्रम्य दुःखसन्तप्ताः । नरकादिगतिषु केऽपि प्राणिनः अनन्तकालेन ||६|| बालतपःआचरणाद् अथवाऽपि अकामनिर्जरावशेन । प्राप्नुवन्ति मनुष्यत्वं कथंकथमपि खलु ऋद्धिसंयुक्तम् ।।७।। युग्मम् । प्राप्ते च तस्मिन् अविगणितभवभयाः त्यक्तधर्मप्रतिबन्धाः। हीलितधर्माचार्याः उपहसितविशिष्टजनचेष्टाः ।।८।। विषयेषु प्रसज्जन्ति, प्राणिवधादिषु सम्प्रवर्तन्ते । भगुरमपि स्वशरीरं मन्यमानाः शाश्वतं मूढाः ।।९।। युग्मम्। अन्ये पुनः मनोवाञ्छितभोगोपभोगोपलम्भभावेऽपि । आज्ञैश्वर्यप्रधाने विश्वम्भरनायकत्वेऽपि ।।१०।। હે નરપતિ! આ સંસારમાં કેટલાક પ્રાણીઓ દુઃખસંતપ્ત બની, અનંત કાલ નરકાદિ ગતિમાં ભમતાં, બાળતપશ્ચરણથી અથવા અકામ નિર્જરાથી મહાકષ્ટ ઋદ્ધિસંયુક્ત મનુષ્યત્વ પામે છે. (૭) તે દુર્લભ જન્મ પ્રાપ્ત થતાં પણ કેટલાક મૂઢ જનો ભવ-ભયની દરકાર કર્યા વિના ધર્મના પક્ષપાતને તજી, ધર્મગુરુને હીલના પમાડી, ઉત્તમ જનના વિશિષ્ટ આચારને હસી, ક્ષણભંગુર છતાં પોતાના શરીરને શાશ્વત માનતા મૂઢ એવા તે વિષયોમાં આકર્ષાય છે અને પ્રાણીઓનાં વધાદિકમાં પ્રવર્તે છે. (૮૯). વળી હે ભૂપાલા કેટલાક એવા પણ હોય છે કે મનોવાંછિત ભોગપભોગ પામ્યા છતાં, આજ્ઞા અને ઐશ્વર્યરૂપ
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy