SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् देवाणंदाकुच्छिंमि संकामिऊण दिव्वसत्तीए सो पुव्वभणिओ हरिणेगमेसिदेवो असुभपोग्गलावणयणपुव्वयं जिणं कुच्छीए मोत्तूण पणमिऊण य जहागयं पडिगओ । गब्भाणुभावेण य सा तिसलादेवी पच्छिमरयणीसमयंमि चउद्दस सुमिणाणि पासइ । कहं चिय? - ५०८ करडतडगलियमयसलिलगंधुद्धुरं, गुलुगुलंतं सुदंतं महासिंधुरं । वसहमुल्लासिसुइलंबपुच्छच्छडं, चारुसिंगं सुतुंगं रवेणुब्भडं ।।१।। घुसिणरसरागकेसरसडाडंबरं, केसरिं कंठरवभरियगयणंतरं । कुंभिकरकलियकलसेहि कयमज्जणं, लच्छिमुद्दामकामत्थिथुयसासणं ।।२।। मालई-मल्लिया-कमलरेहंतयं, मालममिलाणमलिवलयलीढंतयं । किरणजालं मुयंतं ससिं सुंदरं, निहयतमपसरमइरुग्गयं दिणयरं ||३|| सङ्क्राम्य दिव्यशक्त्या सः पूर्वभणितः हरिणैगमेषी देवः अशुभपुद्गलापनयनपूर्वं जिनं कुक्षौ मुक्त्वा प्रणम्य च यथाऽऽगतं प्रतिगतः। गर्भानुभावेन च सा त्रिशलादेवी पश्चिमरजनीसमये चतुर्दश स्वप्नानि पश्यति । कथमेव ? करटतटगलितमदसलिललगंधोद्धरम्, गुलुगुलन्तं सुदन्तं महासिन्धुरम् । वृषभम् उल्लासीशुचिलम्बपृच्छछटाकम्, चारुशृङ्गं सुतुङ्गं रवेणोद्भटम् ।।१।। घुसृणरसरागकेसरसटा(=शिखा ) ऽऽडम्बरम्, केसरिणम् कण्ठरवभृतगगनान्तरम्। कुम्भिकरकलितकलशैः कृतमज्जनाम्, लक्ष्मीम् उद्दामकामार्थिस्तुतशासनाम् ||२|| मालती-मल्लिका-कमलराजमानाम्, मालाम् अम्लानाम् अलिवलयलिहन्तीम् । किरणजालं मुञ्चन्तं शशिनम् सुन्दरम् निहततमःप्रसरम् अत्युग्रं दिनकरम् ।।३।। દેવ, ભગવંતને ત્રિશલાની કુક્ષિમાં સ્થાપન કરીને પ્રણામપૂર્વક પાછો ચાલ્યો ગયો. ગર્ભના પ્રભાવથી પાછલી રાતે ત્રિશલા રાણીએ આ પ્રમાણે ચૌદ મહાસ્વપ્નો જોયાં: ગંડસ્થળથકી ઝરતાં મદજળની ગંધને લીધે ઉત્કટ, ગર્જારવ કરતો અને સુદંતયુક્ત એવો મહાહસ્તી, પવિત્ર અને લાંબા પુચ્છને ઉછાળતો, સારા શૃંગયુક્ત, ઉન્નત અને ગર્જનાવડે ઉત્કટ એવો વૃષભ, (૧) કેસરના રસથી રંગેલા સમાન કેસરાના આડંબર સહિત અને ઘોર ગર્જનાથી ગગનને પૂરનાર એવો કેસરીસિંહ, હસ્તીના સૂંઢમાં રહેલ કળશોવડે સ્નાન કરનાર તથા ઉત્કટ કામાર્થી જનો જેની આજ્ઞા ઉઠાવી રહ્યા छे जेवी लक्ष्मीदेवी, (२) માલતી, મલ્લિકા, કમળથી શોભતી, ભમરાઓથી વ્યાપ્ત તથા અમ્લાન એવી પુષ્પમાળા, કિરણજાળને મૂકતો સુંદર ચંદ્રમા તથા અંધારાના ફેલાવાને દૂર કરનાર અને અતિ ઉગ્ર એવો સૂર્ય, (૩)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy