SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ५०५ ओसोयणीदाणपुव्वगं च तीसे अवहरइ भयवं गब्भाओ, माहणीवि तक्खणं चिय वयणकमलेण ते चउद्दसवि महासुमिणे पडिनियत्तमाणे पेच्छिऊण ववगयनिद्दा निद्दयताडियउरपंजरा, जरावेगविहुरियव्व नित्थामसरीरा 'अवहरिओ मम गब्मोत्ति सुचिरं अप्पाणं निंदंती करयलनिवेसियकवोला परमसोगसंभारं काउमारद्धा ।। ___इओ य इहेव जंबुद्दीवे भारहवासतिलयभूयं समुत्तुंगपायारपडिहयविपक्ख-पक्खुक्खेवं, विचित्तपासायसहस्ससिहररुद्धदिसावगासं खत्तियकुंडग्गामं नाम नगरं । तत्थ य कसिणत्तणं कलयंठिकंठेसु, सव्वावहारलोवो सद्दसत्थेसु, कंटगुप्पत्ती कमलनालेसुं, कुडिलत्तं कोदंडदंडेसु, निट्ठरत्तं तरुणीपओहरेसु, मित्तविरोहो रयणियरस्स, बंधो य सारणिसलिलेसु । जहिं च पढमाभासी, पियंवओ, करुणापरो वेसमणोव्व अणवरयदाणरसिओ, महातरुव्व सउणजणकयतानि चतुर्दश अपि महास्वप्नानि प्रतिनिवर्तमानानि प्रेक्ष्य व्यपगतनिद्रा निर्दयताडितोर पञ्जरा, जरावेगविधुरिता इव निस्थामशरीरा 'अपहृतः मम गर्भः' इति सुचिरम् आत्मानं निन्दन्ती करतलनिवेशितकपोला परमशोकसम्भारं कर्तुमारब्धा। इतश्च इहैव जम्बूद्वीपे भरतवर्षतिलकभूतं समुत्तुङ्गप्राकारप्रतिहतविपक्षपक्षोत्क्षेपम्, विचित्रप्रासादसहस्रशिखररुद्धदिगवकाशं क्षत्रियकुण्डग्रामं नाम नगरम् । तत्र च कृष्णत्वं कलकण्ठिकण्ठेषु, सर्वाऽपहारलोपः शब्दशास्त्रेषु, कण्टकोत्पत्तिः कमलनालेषु, कुटिलत्वं कोदण्डदण्डेषु, निष्ठुरत्वं तरुणीपयोधरेषु, मित्रविरोधः रजनीकरस्य, बन्धश्च सारणिसलिलेषु। यत्र च प्रथमाभाषी, प्रियंवदः, करुणापरः वैश्रमणः इव अनवरतदानरसिकः, महातरुः इव शकुनजनकृतपक्षपातः, पापर्द्धिलुब्धः इव कृतसारमेयसङ्ग्रहः, ग्रैवेयकसुरजनः બ્રાહ્મણી પણ તત્કાલ પોતાના વદન-કમળમાંથી ચૌદ મહાસ્વપ્નો પ્રતિનિવૃત્ત થતાં જોઇ નિદ્રા રહિત થઇ. જાણે ઉરસ્થળમાં ગાઢ તાડના પામી હોય અથવા જાણે જરાના વેગથી વ્યાકળ બની હોય તેમ નિર્બળ શરીર વાળી નિસ્તેજ બની-“અહા! મારા ગર્ભનું હરણ થયું.” એમ લાંબો વખત પોતાના આત્માને નિંદતી, હસ્તતલ પર કપોલ રાખી તે ભારે શોક કરવા લાગી. એવામાં આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રના તિલક સમાન, ભારે ઉચા કિલ્લાને લઇને વિપક્ષના પક્ષ તરફથી થતા ભયને દૂર કરનાર તથા વિવિધ મંદિરોની પંક્તિના શિખરોથી દિશાના ભાગને રોકનાર એવું ક્ષત્રિયકુંડ નામે નગર હતું. ત્યાં કોયલના કંઠમાં જ માત્ર કૃષ્ણતા હતી, પણ માણસોમાં પાપ ન હતું; માત્ર શબ્દશાસ્ત્ર-વ્યાકરણમાં જ સર્વ અપહાર કે લોપ હતો, પણ લોકો ચોરાદિકના ભયથી રહિત હતા; કમળનાળમાં જ માત્ર કાંટા હતા, પણ લોકોમાં ઇર્ષ્યા કે દ્વેષ ન હતા; ધનુષ્યદંડમાં જ માત્ર કુટિલતા હતી, પણ લોકોમાં વક્રતા ન હતી, અમદા-પયોધરમાં જ માત્ર કઠિનતા હતી, પણ લોકોમાં ન હતી; ચંદ્રમાને જ માત્ર મિત્ર = સૂર્ય વિરોધ હતો, પણ લોકોમાં મિત્રવિરોધ ન હતો; તથા નીકના જળમાત્રમાં બંધ હતો, પણ લોકોમાં બંધન ન હતું. વળી જ્યાં લોકો સામે ચાલીને બોલનાર,
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy