________________
४९७
चतुर्थः प्रस्तावः
सीले पिंडुग्गमपभिइदोसविरहा वएसु पंचसुवि । पाणवहाईएसु य विसोहयंतो य मालिन्नं ।।१२।।
पइसमयं संवेगाइभावणाजालभावणुज्जुत्तो।
ससरीरेऽविहु निच्चं ममत्तबुद्धिं अकुणमाणो ||१३|| बज्झब्भंतररूवं बारसभेयंपि घोरतवकम्मं । अनिगूहियनियसत्ती आयरमाणो य पइदिवसं ।।१४।।।
धम्मोवगारिसाहूण वत्थकंबलपमोक्खमुवगरणं । देंतो कोहाईणं निच्चं चायं कुणंतो य ।।१५।।
शीले पिण्डोद्गमादिदोषविरहाद् व्रतेषु पञ्चस्वपि । प्राणवधादिषु च विशोधयन् च मालिन्यम् ।।१२।।
प्रतिसमयं संवेगादिभावनाजालभावनोद्युतः।
शरीरेऽपि खलु नित्यं ममत्वबुद्धिम् अकुर्वन् ।।१३।। बाह्याऽभ्यन्तररूपं द्वादशभेदमपि घोरतपोकर्म। अनिगृहितनिजशक्तिः आचरन् च प्रतिदिवसम् ।।१४।।
धर्मोपकारिसाधुभ्यः वस्त्र-कम्बलप्रमुखम् उपकरणम् । ददन् क्रोधादीनां नित्यं त्यागं कुर्वन् च ।।१५।।
શીલમાં પિંડ, ઉદ્ગમપ્રભૂતિ દોષને ટાળી, પાંચ મહાવ્રતો તેમજ જીવહિંસાદિમાં લાગેલ માલિન્યને દૂર કરતા (१२)
પ્રતિસમયે સંવેગાદિ ભાવના ભાવવામાં પરાયણ રહી પોતાના દેહપ્રત્યે પણ સદા મમત્વ-બુદ્ધિને તજતા; (१३)
બાહ્ય અને આત્યંતર બાર પ્રકારના ઘોર તપ-કર્મ પ્રતિદિવસ આચરતાં પોતાની શક્તિને ન ગોપવતા; (१४)
ધર્મથી ઉપકાર કરતા સાધુઓને વસ્ત્ર, કંબળપ્રમુખ ઉપકરણ આપતા અને ક્રોધાદિકનો સદા ત્યાગ કરતા; (१५)