SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ४८७ चतुर्थ: प्रस्तावः अन्नदियहे य भणिओ राइणा नरविक्कमो - 'पुत्त! पुव्वपुरिसपवित्तियवत्तिणीपरिपालणेण उस्सिंखलजणताडणेण य एत्तियं कालं जाव मए पालियं रज्जं । इयाणिं पुण ममाहिंतो सरीरबलेण य, पुन्नपगरिसेण य, विक्कमेण य समत्थो तुमं, ता अंगीकरेसु रज्जमहाभरं, परिवालेसु पुव्वपवाहेण जणवयं । अहं पुण पुव्वपुरिसायरियं धम्ममग्गं अणुचरिस्सामि ।' कुमारेण भणियं-‘ताय! विरमह इमाओ अज्झवसायाओ। तुम्ह दंसणुस्सुओ चिरकालेण अहमिहमागओ। नवि य अज्जवि एस पत्थावो पत्थुयवत्थुस्स । निवसह ताव सगेहे च्चिय कइवय वरिसाइं।' राइणा भणियं वच्छ! किं न पेच्छसि जायविमलपलियसंगमुत्तिमंगं ?, न वा निरूवेसि विसंठुलसयलट्ठि सरीरलट्ठि ?, न निरिक्खसि थेवपयासेवि चलंतिं दंतपंतिं ?, न विभावेसि वत्थुविलोयणाबलियं लोयणजुयलं ?, न कलयसि वलिपडलसंतयं सरीरत्तयं?, न वा मुणसि समत्थकज्जासाहणजायसंदेहं देहं ? एवं च पच्छिमदिसावलंबि बिंबं व अन्यदिवसे च भणितः राज्ञा नरविक्रमः 'पुत्र! पूर्वपुरुषप्रवर्त्तितवर्तनीपरिपालनेन उच्छुङ्खलजनताडनेन च एतावत् कालं यावद् मया पालितं राज्यम् । इदानीं पुनः मदपि शरीरबलेन च, पुण्यप्रकर्षेण च, विक्रमेण च समर्थः त्वं, तस्माद् अङ्गीकुरु राज्यमहाभारम्, परिपालय पूर्वप्रवाहेण जनपदम् । अहं पुनः पूर्वपुरुषाऽऽचरितं धर्ममार्गम् अनुचरिष्यामि ।' कुमारेण भणितं 'तात! विरम अस्माद् अध्यवसायात् । तव दर्शनोत्सुकः चिरकालेन अहम् इह आगतः। नाऽपि च अद्यापि एषः प्रस्तावः प्रस्तुतवस्तुनः । निवस तावत् स्वगृहे एव कतिपयानि वर्षाणि।' राज्ञा भणितं ‘वत्स! किं न प्रेक्षसे जातविमलपलितसङ्गम् उत्तमाङ्गम् ? । न वा निरूपयसि विसंस्थुलसकलाऽस्थि शरीरयष्टिम् ? । न निरीक्षसे स्तोकप्रयासेऽपि चलन्तीं दन्तपङ्क्तिम्? । न विभावयसि वस्तुविलोकनाऽबलं लोचनयुगलम् ? । न कलयसि वलिपटलसत्कं शरीरत्वम् ? । न वा जानासि समस्तकार्याऽऽसाधनजातसन्देहं देहम् ? । एवं च पश्चिमदिगवलम्बि बिम्बम् इव रवेः, रजनीविराममलिनं એક દિવસે રાજાએ નરવિક્રમને કહ્યું-‘હે પુત્ર! પૂર્વ પુરુષોએ પ્રવર્તાવેલ માર્ગનું પાલન કરતાં અને શઠ જનોને શિક્ષા કરતાં આટલો કાળ મેં રાજ્ય પાળ્યું, પરંતુ અત્યારે મારા કરતાં શ૨ી૨-બળે પુણ્ય-પ્રકર્ષે તથા પરાક્રમમાં તું અધિક સમર્થ હોવાથી રાજ્યનો મહાભાર સ્વીકાર. પૂર્વ-પ્રવાહ પ્રમાણે દેશનું રક્ષણ કર અને હું પૂર્વ પુરુષોના ધર્મમાર્ગે પ્રવર્તીશ.’ કુમાર બોલ્યો-‘હે તાત! એ વિચારથી વિરામ પામો. તમારા દર્શનનો ઉત્સુક હું લાંબા કાળે અહીં આવ્યો છું, જેથી અત્યારે એ પ્રસ્તુત કાર્યનો પ્રસંગ નથી. હાલ તો તમે અમુક વરસ ઘ૨વાસમાં રહો.’ રાજાએ કહ્યું-‘હે વત્સ! શ્વેત કેશથી વ્યાપ્ત આ મસ્તકને જોતો નથી શું? આ હાડપિંજર જેવા શરીરને કેમ અવલોકતો નથી? અલ્પ ચાવતાં પણ આ દંત-પંક્તિ કંપતી રહે છે, દષ્ટિથી વસ્તુ જોવાનું કામ થતું નથી, આખા શરીરે કરચલી વ્યાપ્ત છે; તેમજ સમસ્ત કામ સાધવામાં દેહ પણ અશક્ત બનેલ છે. હે પુત્ર! મારી આવી સ્થિતિ શું તું સાક્ષાત્ જોઇ શકતો નથી? એમ પશ્ચિમ દિશામાં પહોંચેલ રવિબિંબ અને પ્રભાતના શશિમંડળ સમાન. અત્યંત
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy