SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ श्रीमहावीरचरित्रम तम्हा एवं नाउं जइधम्मं सव्वहा समायरह । एसो खु तिव्वदुहजलणसमणघणवरिसणसमो जं ।।१८ ।। सग्गापवग्गमंदिररोहणनिस्सेणिदंडसारिच्छो । कम्मुब्भडविडविविहाडणेक्कधारुक्कडकुहाडो ।।१९।। अचिरेण दिन्ननिस्सेससारनिस्सेयसो सुहत्थीहिं। अणुसरियव्वो सम्मं सुसत्तिजुत्तेहिं सत्तेहिं ।।२० || तिगं। रन्ना भणियं 'भयवं! जं तुब्भे वयह तं पवज्जामि । जाव नियरज्जभारप्पणेण सुत्थं करेमि जणं' ।।२१।। तस्माद् एवं ज्ञात्वा यतिधर्मं सर्वथा समाचर । एषः खलु तीव्रदुःखज्वलनशमनघनवर्षणसमः यद् ।।१८ ।। स्वर्गाऽपवर्गमन्दिररोहणनिश्रेणीदण्डसदृशः । कर्मोद्भटविटपिविघटनैकधारोत्कटकुठारः ।।१९।। अचिरेण दत्तनिःशेषसारनिःश्रेयान् सुखार्थिभिः । अनुसर्तव्यः सम्यक् सुशक्तियुक्तैः सत्त्वैः ।।२० || त्रिकम् । राज्ञा भणितं 'भगवन् ! यद् त्वं वदसि तत् प्रपद्ये । यावद् निजराज्यभाराऽर्पणेन सुस्थं करोमि जनम् ।।२१।। એમ સમજીને સર્વથા યતિધર્મનો આદર કરો, કારણકે એ તીવ્ર દુઃખાગ્નિને શાંત કરવામાં જળધરની ધારા समान छ. (१८) વળી એ સ્વર્ગમોક્ષમંદિરે આરોહણ કરવા નિસરણી સમાન, તેમજ કર્મરૂપ વૃક્ષોને છેદવામાં તીક્ષ્ણ કુહાડા समान छ. (१८) વળી અલ્પકાળમાં એ અનુપમ મોક્ષ આપનાર છે; માટે સુખાર્થી તથા શક્તિયુક્ત જનોએ અવશ્ય આદરવા सय . (२०) એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો-“હે ભગવન્! સૌ પ્રથમ મારા રાજ્યનો ભાર સોંપીને હું લોકોને સ્વસ્થ કરું પછી તમે જે પ્રમાણે કહો છો, તે રીતે હું અવશ્ય ચારિત્ર લઇશ.” (૨૧)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy