SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ४५५ चतुर्थः प्रस्तावः वरिसणवसविसप्पमाणसलिलप्पवाहेण पूरिया तक्खणेण नई, जाया अगाहा। खलिओ पयप्पयारो, पवाहिओ तरुपल्लववारिपूरेण नरविक्कमकुमारो नीओ दूरप्पएसं । अह कहवि कुसलकम्मवसओ पावियमणेण फलगं । तंनिस्साए अवयरिओ तीरे तीए, नुवन्नो तरुवरच्छायाए, चिंतिउं पवत्तो 'कह नियनयरच्चाओ? कहेत्थ वासो? कहिं गया भज्जा? | कह पुत्तेहि विओगो? कह वा नइवेगवहणं च? ||१|| खरपवणाहयजरतिणनियरो विव देवयादिसिबलिव्व । एक्कपए च्चिय कह मज्झ परियरो विसरिओ झत्ति? ।।२।। नदी, जाता अगाधा । स्खलितः पादप्रचारः, प्रवाहितः तरुपल्वलवारिपूरेण नरविक्रमकुमारः नीतः दूरप्रदेशम् । अथ कथमपि कुशलकर्मवशतः प्राप्तम् अनेन फलकम् । तन्निश्रया अवतीर्णः तीरे तस्याः, निषण्णः तरुवरच्छायायाम्, चिन्तयितुं प्रवृत्तवान् - 'कुत्र निजनगरत्यागः! कथमत्र वासः! कुत्र गता भार्या? | कथं पुत्राभ्यां वियोग? कथं वा नदीवेगवहनं च ।।१।। खरपवनाऽऽहततृणनिकरः इव देवतादिग्बलिः इव । एकपदेन एव कथं मम परिवारः विसृतः झटिति? ||२|| બળવત્તરપણાને લીધે પર્વત પરના વરસાદથી ધોધબંધ આવતા જળ-પ્રવાહ થકી તત્કાળ નદી પૂરાઇ ગઇ અને અગાધ થઇ. એટલે કુમારનો પદ-પ્રચાર સ્લખના પામ્યો તથા વૃક્ષો અને પલ્લવયુક્ત જળપૂરમાં તે તણાયો અને દૂર પ્રદેશમાં નીકળી ગયો. એવામાં કંઇક શુભ કર્મના યોગે તેને એક પાટીયું હાથ લાગ્યું, તેના યોગે તે નદી કિનારે ઉતર્યો. ત્યાં એક વૃક્ષની છાયામાં બેસીને કુમાર ચિંતવવા લાગ્યો કે અહો! પોતાના નગરનો ત્યાગ, અહીં રહેવાનું, ભાર્યાનો વિયોગ, પુત્રોનો વિરહ અને નદીના વેગમાં વહન - मे पधुम एघार्यु थयु? (१) પ્રચંડ પવનથી ઉછળેલ ઘાસના સમૂહની જેમ અથવા દેવતાને આપવામાં આવેલ બલિની જેમ એક અલ્પ વખતમાં મારો પરિકર-પરિવાર કેમ તરત દૂર થઇ ગયો. (૨)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy