SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ४३३ नयरे कोलाहलो सुम्मइत्ति?', जणेण भणियं-'देव! एस तुम्ह जयकुंजरो भग्गालाणखंभो नयरं विद्दवेइ।' एवं सोच्चा विसज्जिया कुमारपमुहा पहाणलोया जयकुंजरगहणनिमित्तं, भणिया य-'अरे! सव्वहा सत्यघायं परिहरंतेहिं एयस्स वट्टियव्वं ।' एवं च पडिवज्जिय गया ते तदभिमुहं । न य पेच्छंति कमवि उवायं जेण हत्थी वसमुवगच्छइत्ति । एत्यंतरे वेलामासवत्तिणी, गुरुगब्भभारवसविसंतुलनिवडंतचरणा, गाढपाणभयकंपंतसरीरजट्ठी इओ तओ य धावंती एगा कुलंगणा दिट्ठा जयकुंजरेण । तओ उल्लालियकरग्गो पवणवेगेण धाविओ तीसे अभिमुहो। सावि कुंजरं तहा सिग्घमागच्छंतं पेच्छिऊण सज्झसभरनिरुद्धपयप्पयारा कलुणाई दीणाई विलविउं पयत्ता, कहं चिय? 'हे माइ भाय ताया तायह मं, मा उवेक्खह इयाणिं । एसो मम वहणट्ठा दुट्टकरी पासमल्लियइ ।।१।। कोलाहलः श्रूयते?' जनेन भणितं देव! एषः तव जयकुञ्जरः भग्नाऽऽलानस्तम्भः नगरं विद्रवति।' एवं श्रुत्वा विसर्जिताः कुमारप्रमुखाः प्रधानलोकाः जयकुञ्जरग्रहणनिमित्तम् । भणिताः च 'अरे! सर्वथा शस्त्रघातं परिहरद्भिः एतस्य वर्तितव्यम् । एवं च प्रतिपद्य गताः ते तदभिमुखम् । न च प्रेक्षन्ते किमपि उपायं येन हस्ती वशम् उपगच्छति। अत्रान्तरे वेलामासवर्तिनी, गुरुगर्भभारवशविसंस्थुलनिपतच्चरणा, गाढप्राणभयकम्पमानशरीरयष्टिः इतस्ततः च धावन्ती एका कुलाङ्गना दृष्टा जयकुञ्जरेण। ततः उल्लालितकराग्रः पवनवेगेन धावितः तस्याः अभिमुखम् । साऽपि कुञ्जरं तथा शीघ्रम् आगच्छन्तं प्रेक्ष्य साध्वसभरनिरुद्धपादप्रचारा करुणानि दीनानि विलपितुं प्रवृत्ता। कथमेव 'हे मातः भ्रातः तात त्रायध्वं मां मा उपेक्षध्वमिदानीम्। एषः मम वधाय दुष्टकरिः पार्श्वमुपसर्पति ।।१।। પૂછ્યું-“અરે! નગરમાં આવો કોલાહલ કેમ સંભળાય છે?' એટલે લોકોએ જણાવ્યું- હે દેવ! આ તમારો જયકુંજર આલાન-સ્તંભને ભાંગી નાખીને નગરને પરાભવ પમાડે છે.” એમ સાંભળતાં તેણે જયકુંજરને પકડવા માટે કુમાર પ્રમુખ પ્રધાન પુરુષો મોકલ્યા અને કહ્યું “અરે! કોઇ પણ રીતે શસ્ત્રઘાત કર્યા વિના તમે એને પકડજો.’ એમ કબૂલ કરીને તેઓ હાથીની સન્મુખ ગયા, પરંતુ હસ્તી વશ થાય, એવો કોઇ ઉપાય તેમના જોવામાં ન આવ્યો. એવામાં ગભરાઇને આમતેમ દોડતી એક કુલાંગના જયકુંજરના જોવામાં આવી કે જે પૂર્ણ ગર્ભકાળમાં વર્તતી હતી, ગર્ભના ભારે ભારથી જે મંદ-પગલે ચાલતી અને ગાઢ પ્રાણ ભયને લીધે જે શરીરે કંપતી હતી. તેને જોતાં જ સૂંઢને ઉછાળતો હસ્તી પવનવેગે તેની તરફ દોડ્યો, એટલે તે હાથીને એકદમ શીધ્ર આવતો જોઇને ભારે ભયને લીધે આગળ ચાલવાની ગતિ અટકી પડતાં તે દીન અને કરુણ સ્વરે વિલાપ કરવા લાગી કે ' भात! हे मात! तात! भारु २१५। ४२, मत्यारे भारी 6पेक्षा न ४२), भा२१५ ४२१ मा हुष्ट हाथी छ न मावी पठायो छे. (१)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy