SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ४३१ चतुर्थः प्रस्तावः इय एवं सविलासाहिं नयरनारीहिं सच्चविज्जंतो। कुमरो वहूसमेओ संपत्तो निययभवणंमि ।।५।। तहिं गएण य कया सविसेसं गुरुजणाण पणामाइपडिवत्ती। समप्पिओ य रण्णा अंबरतलमणुलिहंतो निययभवणनिव्विसेसो पासाओ कुमारस्स । तत्थ ट्ठिओ य सो सक्को इव देवलोए, धरणो इव पायाले विसयसुहं भुंजंतो कालं गमेइ । अन्तरंतरा य तुरगवाहियालिं च, मत्तसिंधुरदमणं च, मल्लजुज्झब्भसणं च, राहावेहकोऊहलं च, धम्मसत्थसवणं च, देसंतरनयरवत्तानिसामणं च, गुरुचरणनिसेवणं च, मग्गणजणमणोरहपूरणं च करेइत्ति । अह कुमारस्स कालक्कमेण सीलमईए सह विसयसुहं भुंजमाणस्स कुसुमसेहरविजयसेहरनामाणो जाया दोन्नि पुत्ता। ते य वल्लहा पियामहस्स, विविहप्पयारेहिं उवलालिज्जमाणा वडंति। इत्येवं सविलासाभिः नगरनारीभिः सत्यापयन् । कुमारः वधूसमेतः सम्प्राप्तः निजभवने ।।५।। तत्र गतेन च कृता सविशेषं गुरुजनानां प्रणामादिप्रतिपत्तिः । समर्पितश्च राज्ञा अम्बरतलम् अनुलिखन् निजभवननिर्विशेषः प्रासादः कुमारस्य । तत्र स्थितश्च सः शक्रः इव देवलोके, धरणेन्द्रः इव पाताले विषयसुखं भुञ्जन् कालं गमयति। अन्तरा अन्तरा च तुरगवाहिकालिं च, मत्तसिन्धुरदमनं च, मल्लयुद्धाऽभ्यसनं च, राधावेधकौतूहलं च, धर्मशास्त्रश्रवणं च, देशान्तरनगरवार्तानिश्रवणं च, गुरुचरणनिषेवणं च, मार्गणजनमनोरथपूरणं च करोति । अथ कुमारस्य कालक्रमेण शीलमत्या सह विषयसुखं भुञ्जानस्य कुसुमशेखर-विजयशेखरनामानौ जातौ द्वौ पुत्रौ । तौ च वल्लभौ पितामहस्य विविधप्रकारैः उपलाल्यमानौ वर्धेते। એ પ્રમાણે નાગરાંગનાઓ વિલાસપૂર્વક જેના સૌંદર્યના યથાર્થ ગુણ-ગાન કરી રહી છે એવો કુમાર વધૂ सहित पोताना मावासमा माव्यो. (५) ત્યાં જતાં તેણે વડીલોનો પ્રણામાદિકથી વિશેષ આદર સાચવ્યો. તે વખતે રાજાએ ગગનતલસ્પર્શી પોતાના ભવન જેવો એક પ્રાસાદ કુમારને સમર્પણ કર્યો. ત્યાં રહેતાં કુમાર, દેવલોકમાં ઇંદ્રની જેમ અને પાતાળમાં ધરણંદ્રની જેમ વિષય-સુખ ભોગવતાં કાળ નિર્ગમન કરવા લાગ્યો. વળી વચવચમાં પ્રસંગે તે અશ્વો ખેલાવતો, મદોન્મત્ત હાથીઓને દમતો, મલ્લયુદ્ધનો અભ્યાસ કરતો, રાધાવેધનું કૌતુક બતાવતો, ધર્મશાસ્ત્ર સાંભળતો, દેશાંતરના નગરની વાતો અવધારતો, ગુરુ-વડીલોની સેવા કરતો તથા યાચકોને ઇચ્છાપૂરતું દાન આપતો હતો. એમ વિષયસુખ ભોગવતાં કુમારને કાલક્રમે શીલવતીના ઉદરથી કુસુમશેખર અને વિજયશેખર નામે બે પુત્રો ઉત્પન્ન થયા, તે પિતામહ-દાદાને બહુ જ પ્રિય થઇ પડ્યા અને વિવિધ પ્રકારે લાલન પાલન કરાતા તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા.
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy