SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ श्रीमहावीरचरित्रम एत्तो उत्तरेण गाहियव्वमत्थि, ता अणुजाणेउ देवो अम्हे सट्ठाणगमणायत्ति । अह अकालक्खेवसिक्खियकुमारकलाकोसलसवणपवड्ढमाणहरिसभरनिब्भरेण नरवइणा आचंदकालियसासणनिबद्धदसग्गहारदाणेण, पवरचामीयर-रयणरासिवियरणेण विसिट्ठवत्थ-फुल्लतंबोलसहत्थसमप्पणेण य सम्माणिऊण परमायरेणं पेसिओ कलायरिओ सट्ठाणं। कुमारोऽवि निउत्तो गय-तुरयवाहीयालीसु समकरणत्थं, सो य दढासणबंधधीरयाए महाबलेण य जाममेत्तेणवि सममुवणेइ सत्त मत्तसिंधुरे, पवणजवणवेगे परमजच्चे चउद्दस तुरंगमे अट्ठ महामल्ले य । एवं च राया असमबाहुबलेण य मइपगरिसेण य कलाकोसल्लेण य, नयपालणेण य, विणयपवत्तणेण य, समओचियजाणणेण य, असरिससाहसत्तणेण य, मयणाइरेयरूवविभवेण य, जणवच्छलत्तणेण य बाढमक्खित्तचित्तो कुमारमेक्कमेव पढावेइ मंगलपाढेसु, लेहेइ चित्तभित्तिसु, निसामेइ कित्तीसु, गायावेइ गीएसु, अभिणच्चावेइ नट्टेसु । अवियतस्माद् अनुजानीहि देव! अस्माकं स्वस्थानगमनाय' इति । अथ अकालक्षेपशिक्षित-कुमारकलाकौशल्यश्रवणप्रवर्धमान-हर्षभरनिर्भरण नरपतिना आचन्द्रकालिकशासननिबद्धदशाग्रहारदानेन, प्रवरचामीकर-रत्न-राशिवितरणेन विशिष्टवस्त्र-पुष्प-ताम्बूलस्वहस्तसमर्पणेन च सम्मान्य परमाऽऽदरेण प्रेषितः कलाचार्यः स्वस्थानम् । कुमारः अपि नियुक्तः गज-तुरगवाहीकालीषु श्रमकरणार्थम् । सः च दृढाऽऽसनबन्धधीरतया महबलेन च याममात्रेणाऽपि समम् उपनयति सप्त मत्तसिन्धुरान्, पवनजवनवेगान् परमजात्यान् चतुर्दश तुरङ्गमान् अष्ट महामल्लान् च । एवं च राजा असमबाहुबलेन च, मतिप्रकर्षेण च, कलाकौशल्येन च, न्यायपालनेन च, विनयप्रवर्तनेन च, समयोचितज्ञानेन च, असदृशसाहसत्त्वेन च, मदनाऽतिरेकरूपविभवेन च, जनवत्सलत्वेन च बाढम् आक्षिप्तचित्तः कुमारम् एकमेव पाठयति मङ्गलपाठकेषु, लेखयति चित्रभित्तिषु, निशाम्यति कीर्तिषु, गापयति गीतेषु, अभिनर्तयति नाट्येषु । अपि च - કુશળતા સાંભળતાં ભારે હર્ષ પામતાં રાજાએ, ચંદ્રની જેમ કાયમી, તેવો ખાસ પોતાની આજ્ઞાથી તૈયાર કરાવેલ દસસરો હાર, તેમજ કીંમતી સુવર્ણ, રત્ન, વિશિષ્ટ વસ્ત્રો, પુષ્પ, તાંબૂલ વિગેરે પોતાના હાથે પરમ આદરપૂર્વક આપી, સન્માની કલાચાર્યને પોતાના સ્થાને મોકલ્યો. પછી કુમાર પણ ગજ, અશ્વને ફેરવતાં શ્રમ કરવા માટે નિયુક્ત થયો. તે દઢ આસન-બંધ અને ધીરતા તેમજ મહાબલને લીધે એક પ્રહરમાત્રમાં સાત મદોન્મત્ત હાથી, ચૌદ પવનવેગી જાય અશ્વો અને આઠ મહામલ્લને શ્રમ ५माता-25वी नापतो. मे प्रभाए। असाधा२९॥ बाईपण, भति , 300-5ौशल्य, न्यायपासन, विनयપ્રવર્તન, સમયોચિત જ્ઞાન, અસામાન્ય સાહસ, મન્મથ કરતાં અધિક રૂપસંપત્તિ, લોકો પ્રત્યે વાત્સલ્ય ઇત્યાદિ કુમારના ગુણો જોતાં રાજા અત્યંત તન્મય બનીને મંગલ-પાઠકો પાસે તે એક કુમારને ઉદ્દેશીને જ શ્લોકો બોલાવતો, ચિત્રની ભીંતોમાં તેને જ આળેખાવતો, તેની જ કીર્તિ સાંભળતો, સંગીતમાં તેને જ ગવરાવતો અને તેને ઉદ્દેશીને જ નટોને નચાવતો હતો. કહ્યું છે કે
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy