SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८२ श्रीमहावीरचरित्रम कप्पइ समणाण तहिं विहरित्तए, राया पुण छक्खंडभरहाहिवई जहा संपयं भरहो। तस्साणुण्णाए मुणीहिं तद्देसे वसियव्वं । गिहवई य मंडलेसरो, सोऽवि समंडलनायगत्तणेण अणुण्णवणजोग्गो, तदणुमए चेव ठाइयव्वं | सागारिओ पुण सेज्जायरो। सेज्जा य सनिमित्तकयतहाविहगेहसालापमुहो भवणविसेसो, तद्दाणेण तरइ संसारसायरंति सेज्जातरो गुणनिप्फन्ननामो। कहं पुण सेज्जाए तरइत्ति?, भन्नइ तत्थ ठिया मुणिवसहा सज्झायज्झाणझोसियसरीरा। जं धम्मदेसणाईहिं भव्वलोयं उवयरंति ।।११३।। जं वा अपुव्वसत्थं पढंति तह संजमे पयर्टेति । छठट्ठमाइयतवो दुक्करमवि जं पवज्जति ।।११४।। श्रमणानां तत्र विहर्तुम् । राजा पुनः षट्खण्डभरताऽधिपतिः यथा साम्प्रतं भरतः। तस्य अनुज्ञया मुनिभिः तद्देशे वस्तव्यम् । गृहपतिश्च मण्डलेश्वरः । सः अपि स्वमण्डलनायकत्वेन अनुज्ञापनयोग्यः । तदनुमत्या चैव स्थातव्यम् । सागारिकः पुनः शय्यातरः। शय्या च स्वनिमित्तकृततथाविधगृहशालाप्रमुखः भवनविशेषः । तद्दानेन तरति संसारसागरमिति शय्यातरः गुणनिष्पन्ननाम । कथं पुनः शय्यया तरति? इति भण्यते तत्र स्थिताः मुनिवृषभाः स्वाध्याय-ध्यानजोषितशरीराः | यद् धर्मदेशनादिभिः भव्यलोकमुपकुर्वन्ति ।।११३ ।। यद् वा अपूर्वशास्त्रं पठन्ति तथा संयमे प्रवर्त्तन्ते । षष्टाऽष्टमादितपः दुष्करमपि यद् प्रपद्यन्ते ।।११४।। ભરતક્ષેત્રના અધિપતિ, જેમ અત્યારે ભરતચક્રી. તેની આજ્ઞાથી મુનિઓ તેના દેશમાં રહી શકે. ગૃહપતિ તે મંડલેશ્વર, તે પણ પોતાના દેશનો નાયક હોવાથી આજ્ઞા લેવા યોગ્ય સમજવો, તેની અનુમતિથી મુનિઓએ ત્યાં સ્થિતિ કરવી. સાગારિક તે શય્યાતર, અને શમ્યા તે પોતાને માટે ગૃહ-શાળા પ્રમુખ સ્થાન વિશેષ, તે સ્થાનના દાનથી શય્યાતર સંસારસાગરનો પાર પામે છે, એ ગુણનિષ્પન્ન નામ છે. શયાના દાનથી શય્યાતર કેમ કરે છે, તે બતાવે છે. તે સ્થાનમાં રહેલા સઝાયધ્યાનથી કુશ શરીરવાળા સાધુઓ ભવ્યજનોને ધર્મોપદેશથી જે ઉપકાર કરે છે. (११3) અથવા જે અપૂર્વ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, કે સંયમમાં પ્રવૃત્ત રહે છે, અથવા છઠ્ઠ, અઠ્ઠમાદિ જે દુષ્કર તપ તપે છે, વળી બીજી રીતે પણ વસ્ત્ર, પાત્ર કે આહારાદિક નિમિત્તે મુનિઓ સીદાતા નથી, ત્યાં સર્વત્ર પરમાર્થ થકી शय्या ४ ॥२५॥३५ 85 3. (११४/११५)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy