SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ७७ द्वितीयः प्रस्ताव निस्संबंधं सावज्जजोग्गये जंतुदुक्खजणगे तु। सच्चेऽवि भासियव्वे जीहावि पडिक्खलेयव्वा ।।१०५।। तत्तायगोलओ इव पमत्तचित्तंगविविहवावारो। किं नेव विद्दवेज्जा? ता देहो संठवेयव्वो ।।१०६ ।। सत्तरसभेयभिन्नो जइधम्मो नूणमप्पमत्तेणं । जं कायव्वो निच्चं तेणेसो दुक्करो होइ ।।१०७ ।। गिम्हुण्हपीडिएणवि न छत्तयं न उवाहणाओऽवि । ___ परिभुत्तव्वा हेओ सव्वोऽवि सरीरसक्कारो ।।१०८।। निस्सम्बन्धं सावद्ययोगे जन्तुदुःखजनके तु। सत्येऽपि भाषितव्ये जिह्वाऽपि प्रतिस्खलितव्या ।।१०५।। तप्ताऽयोगोलकः इव प्रमत्तचित्ताऽङ्गविविधव्यापारः । किं नैव विद्रवेत्? तस्माद् देहः संस्थापनीयः ।।१०६ ।। सप्तदशभेदभिन्नः यतिधर्मः नूनं अप्रमत्ततया । यतः कर्तव्यः नित्यं तेन एषः दुष्करः भवति ।।१०७।। ग्रीष्मोष्णपीडितेनाऽपि न छत्रं न उपानह् अपि । परिभोक्तव्यं हेयः सर्वोऽपि शरीरसत्कारः ||१०८ ।। સાવઘયોગમાં તો અવશ્ય સત્ય જ બોલવું (= હિંસા કરવી એ પાપ છે); પરંતુ જ્યાં જીવોને દુઃખ ઉપજવાનો પ્રસંગ આવતો હોય, તેવા પ્રસંગે સત્ય ભાષણમાં પણ જીભને અલના પમાડવી, અર્થાત્ વચન ફેરવી નાખવું. (१०५) ગરમ લોઢાના ગોળા સમાન પ્રમત્ત ચિત્ત અને દેહનો વિવિધ વ્યાપાર કોને ક્લેશ ન પમાડે? માટે દેહનો निय ४२वो. (१०७) સત્તર પ્રકારે યતિધર્મ જે અપ્રમત્તપણે નિત્ય આચરવો, તેથીજ એ દુષ્કર બતાવેલ છે. (૧૦૭) | ઉનાળાની ગરમીથી વ્યાકુળ થયા છતાં છત્ર કે ચપ્પલનો ઉપયોગ ન કરવો અને શરીર-સત્કારનો સર્વથા त्या ४२वो. (१०८)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy