SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ श्रीमहावीरचरित्रम् देव-नर-तिरियरमणीसु पवरलायण्णसुंदरंगीसु। पच्चक्खभुयंगीसु व खणंपि नो अभिरमेयव्वं ।।९३ ।। धम्मोवयारि मोत्तुं वत्थपडिग्गहपमोक्खमुवगरणं । सेसमहिगरणरूवं परिहरियव्वं पयत्तेण ।।९४।। संथारगमेक्कं वज्जिऊण नेवोवहाणतूलीओ। फासस्साणुगुणाओ कइयावि य पत्थणिज्जाओ ।।९५।। अरस-विरसन्न-पाणेहिं पीडिएणावि महरदित्तरसे | नो भोयणंमि चित्तं निवेसियव्वं मणागंपि ।।९६ ।। देव-नरक-तिर्यग्-रमणीषु प्रवरलावण्यसुन्दराङ्गीषु । प्रत्यक्षभुजङ्गीषु इव क्षणमपि न अभिरन्तव्यम् ।।१३।। धर्मोपकारिणं मुक्त्वा वस्त्र-प्रतिग्रहप्रमुखमुपकरणम् । शेष अधिकरणरूपं परिहर्तव्यं प्रयत्नेन ।।९४ ।। संस्तारकम् एकं वर्जयित्वा नैव उपधान-तूलीकाः । स्पर्शस्याऽनुगुणतः कदाऽपि च प्रार्थनीयाः ।।९५।। अरस-विरसाऽन्न-पानैः पीडितेनाऽपि मधुरदिप्तरसे। न भोजने चित्तं निवेष्टव्यं मनाग् अपि ।।९६ ।।। પ્રવર લાવણ્યથી શરીરે શોભાયમાન દેવ, મનુષ્ય કે તિર્યંચની સ્ત્રીઓને સાક્ષાત્ સાપણ સમાન સમજી ક્ષણવાર પણ તેઓમાં મન ન રમાડવું. (૯૩) ધર્મને ઉપયોગી વસ્ત્રાદિ ઉપકરણ સિવાય બાકીના પરિગ્રહને અધિકરણરૂપ-પાપના સાધનરૂપ સમજી પ્રયત્નપૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ. (૯૪) એક સંથારા સિવાય સ્પર્શથી અનુકૂળ તકીયા કે ગાદીની કોઇવાર પણ માગણી ન કરવી. (૯૫) રસરહિત, વિરસ અન્ન પાનાદિકથી પીડિત છતાં મધુર રસયુક્ત ભોજનમાં લેશ પણ ચિત્ત લગાડવું નહિ. (८७)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy