SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ श्रीमहावीरचरित्रम् इय चउगइदुहनिवहं अणुसुमरिय मोक्खसोक्खकंखिल्ला । निरवज्जं पव्वज्जं पवज्जिउं उज्जमह धम्मे ||४६ ।। एवमाइ भगवओ धम्मदेसणं का(सो)ऊण भरहो सावगरे जाओ, बंभी य पव्वइया । भरहपुत्तो पुव्वभवबद्धगणहरनामगोत्तो उसभसेणो नाम, सो य जायसंवेगो पव्वइओ, सुंदरी पुण साविगा जाया । एस चउव्विहो समणसंघो पढमसमोसरणे भगवओ पाउब्भूओत्ति। ते य कच्छमहाकच्छवज्जा तावसा सुणिऊण जिणनाहकेवलनाणमहिमं भवणवइवाणमंतरवेमाणियजोइसियदेवगणपरिवुडं भगवंतं दद्दूण पव्वइया । एत्यंतरे जायभववेरग्गा पडलग्गतणं व रायसुहं उज्झिऊण भरहस्स पंच पुत्ताणं सत्त नत्तुयाणं सयाइं समकालमेव तंमि चेव समोसरणे पव्वज्जं पवण्णाई। इति चतुर्गतिदुःखनिवहमनुस्मृत्य मोक्षसौख्यकाक्षिणः । निरवद्यां प्रव्रज्यां प्रव्रज्य उद्यतध्वं धर्मे ||४६ ।। एवमादि भगवतः धर्मदेशनां श्रुत्वा भरतः श्रावकः जातः, ब्राह्मी च प्रव्रजिता। भरतपुत्रः पूर्वभवबद्धगणधरनामगोत्रः ऋषभसेनः नाम्ना, सः च जातसंवेगः प्रव्रजितः, सुन्दरी पुनः श्राविका जाता। एषः चतुर्विधः श्रमणसङ्घः प्रथमसमवसरणे भगवतः प्रादुर्भूतः। ते च कच्छ-महाकच्छवर्जाः तापसाः श्रुत्वा जिननाथकेवलज्ञानमहिमानं भवनपति-वानव्यंतर-वैमानिक-ज्योतिष्कदेवगणपरिवृतं भगवन्तं दृष्ट्वा प्रव्रजिताः। अत्रान्तरे जातभववैराग्याः पटलग्नतृणमिव राज्यसुखमुज्झित्वा भरतस्य पञ्च पुत्राणां सप्त नप्तृणां शतानि समकालमेव तस्मिन् एव समवसरणे प्रवज्यां प्रपन्नानि । आहरी धर्ममा यम ४२).' (४७) એ પ્રમાણે ભગવંતની ધર્મદેશના સાંભળીને ભરત રાજા શ્રાવક થયો. બ્રાહ્મી સાધ્વી થયાં. પૂર્વભવમાં ગણધર નામગોત્ર બાંધનાર એવા ભરતપુત્ર ઋષભસેને સંવેગ પામીને દીક્ષા અંગીકાર કરી અને સુંદરી શ્રાવિકા થઇ. એ રીતે પ્રથમ સમવસરણમાં ભગવંતે ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી. એવામાં પ્રભુનો કેવળ-મહિમા સાંભળી અને ભગવંતને ભવનપતિ, વાણવ્યંતર, વૈમાનિક અને જ્યોતિષી દેવોથી પરિવરેલા જોઇ કચ્છ અને મહાકચ્છ સિવાય જે પૂર્વે તાપસો થયા હતા, તેમણે પ્રભુ પાસે પુનઃ દીક્ષા અંગીકાર કરી. આ વખતે ભવવૈરાગ્ય ઉત્પન્ન થતાં વસ્ત્રમાં રહેલા તૃણની જેમ રાજવૈભવ તજી ભરતના પાંચસો પુત્રો અને સાતસો પૌત્રોએ એકીસાથે તેજ સમવસરણમાં પ્રવ્રજ્યા અંગીકાર કરી.
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy