SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ३२१ तृतीयः प्रस्तावः किं बहुणा कुणसु तुमं संपइ सद्धम्मकम्मपडिवत्तिं। बहुविग्घो सेयत्थो कालविलंबो न ता जुत्तो ।।१२।। एवं सोच्चा चक्कवट्टिणा भावसारं चलणेसु निवडिऊण भणिओ गुरू-'अवितहमेयं । इयाणिं समीहामि अगाराओ अणगारियं पडिवज्जिउं।' गुरुणा भणियं-'भद्द! मा पडिबंधं करेसु, जुत्तमेयं तुम्हारिसाणं मुणियपरमत्थाणं ति वुत्ते वंदिऊण गुरुं गओ नयरीए चक्कवट्टी। समाहूया नायरय-मंति-सामंत-सेणावइपमुहपहाणपुरिसा, भणिया य-'भो भो इयाणिं जाया अम्ह गिहपरिच्चायबुद्धी । काउं वंछामो निग्गंथपावयणपडिवत्तिं । ता खमियब्वं तुब्भेहिं जं मए पुरा निओइया आणानिद्देसे, काराविया सेवाविहिं, पीडिया समहिगकरगहणेण'त्ति । तेहिं भणियं-देव! किं बहुना, कुरु त्वं सम्प्रति सद्धर्मकर्मप्रतिपत्तिम्। बहुविघ्नः श्रेयोर्थः कालविलम्बः न तस्माद् युक्तः ।।१२।। एवं श्रुत्वा चक्रवर्तिना भावसारं चरणयोः निपत्य भणितः गुरु: 'अवितथमेतत् । इदानीं समीहे अगाराद् अणगारितां प्रतिपत्तुम् । गुरुणा भणितं 'भद्र! मा प्रतिबन्धं कुरु, युक्तमेतद् युष्मादृशानां ज्ञातपरमार्थानाम् इति उक्ते वन्दित्वा गुरुं गतः नगर्यां चक्रवर्ती। समाऽऽहूताः नागरक-मन्त्री-सामन्त-सेनापतिप्रमुखप्रधानपुरुषाः भणिताश्च 'भोः भोः इदानीं जाता अस्माकं गृहपरित्यागबुद्धिः । कर्तुं वाञ्छामि निर्ग्रन्थप्रवचनप्रतिपत्तिम् । तस्मात् क्षन्तव्यं युष्माभिः यन्मया पुरा नियोजिताः आज्ञानिर्देशे, कारापिता सेवाविधिः, पीडिताः समधिककरग्रहणेन' इति । तैः भणितं - देव! તમે હવે સદ્ધર્મનો સ્વીકાર કરો, કારણ કે શુભ કામમાં અનેક વિઘ્નો ઉપસ્થિત થાય છે; માટે કાળનો વિલંબ १२वो ते योग्य नथी.' (१२) એ પ્રમાણે સાંભળતાં ચક્રવર્તી ભાવપૂર્વક ગુરુના ચરણમાં પડીને કહેવા લાગ્યો-“હે ભગવન્! આપનું એ કથન યથાર્થ છે. હવે હું ગૃહાદિક તજીને સંયમ લેવા ઇચ્છું છું.” ગુરુ બોલ્યા- હે ભદ્ર! તમે હવે પ્રતિબંધ ન કરો. પરમાર્થને જાણનારા તમારા જેવા પુરુષોને એજ માર્ગ ઉચિત છે.' ગુરુએ એમ કહેતાં પ્રિય મિત્ર નરેંદ્ર ગુરુને વંદન કરીને પોતાની રાજધાનીમાં ગયો, ત્યાં નગરજનો, મંત્રીઓ, સેનાપતિ પ્રમુખ પ્રધાન પુરુષોને બોલાવીને તેણે કહ્યું- હે પ્રધાન પુરુષો! હવે ગૃહત્યાગ કરવાની મારી ભાવના છે, જેથી નિગ્રંથ-પ્રવચનનો સ્વીકાર કરવા ઇચ્છા છે, તો પૂર્વે મેં જે તમને મારી આજ્ઞામાં નિયુક્ત કર્યા તે બદલ તમારું દિલ દુભાયું હોય, વળી તમારી પાસે સેવાવિધિ કરાવી, તેમજ અધિક કર ગ્રહણ કરવાથી મેં તમને સતાવ્યા હોય એ બધું ક્ષમા કરજો.' એટલે તેમણે ह्यु
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy