SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् सव्वपरियणसहिओ महाविभूईए गओ चक्की उज्जाणे । वंदिया सव्वायरेणं सूरिणो, उवविट्ठो य जहासन्निहियधरणीए। जोडियकरसंपुडेण साहिओ गुरुणो मेहविगमदंसणुब्भूओ सद्धम्मसमुज्जमसंमुहो नियचित्तपरिणामोत्ति । गुरुणा भणियं 'भो महाराय ! कुसलाणुसारिणी तुझ बुद्धी, संपन्नो कम्मविवरो, करकमलं निलीणा मोक्खलच्छी, जस्स तुह एवंविहा वासणा। ता महाराय ! तिविहा पुरिसा भवंति, तंजहा - उत्तिमा मज्झिमा जहन्ना य। तत्थउत्तमपुरिसा भवभंगुरत्तणं जाणिऊण नियमईए । परिचत्तगिहकलत्ता परलोयहियं पवज्जंति ।।१।। ३१८ गरुयं रोगायंकं तहाविहंपि अ विओगदुक्खं च । दट्ठूण मज्झिमा पुण कहमवि लग्गंति जिणधम्मे ||२|| प्रवरवारणस्कन्धाधिरूढः सर्वपरिजनसहितः महाविभूत्या गतः चक्री उद्याने। वन्दिताः सर्वाऽऽदरेण सूरयः उपविष्टश्च यथासन्निहितपृथिव्याम् । योजितकरसम्पुटेन कथितः गुरुं मेघविगमदर्शनोद्भूतः सद्धर्मसमुद्यमसम्मुखः निजचित्तपरिणामः। गुरुणा भणितं 'भोः महाराज! कुशलानुसारिणी तव बुद्धिः, सम्पन्नः कर्मविवरः, करकमलं निलीना मोक्षलक्ष्मीः यस्य (येन) तव एवंविधा वासना । तथा महाराज ! त्रिविधाः पुरुषाः भवन्ति तद्यथा - उत्तमाः, मध्यमाः जघन्याः च । तत्र - उत्तमपुरुषाः भवभङ्गुरतां विज्ञाय निजमत्या। परित्यक्तगृह-कलत्राः परलोकहितं प्रपद्यन्ते ।।१।। गुरुकं रोगाSSतङ्कं तथाविधमपि च वियोगदुःखं च । दृष्ट्वा मध्यमाः पुनः कथमपि लगन्ति जिनधर्मे ||२|| ગયો. ત્યાં ભારે આદરથી આચાર્ય મહારાજને તેણે વંદન કર્યું અને નજીકના ભૂમિભાગપર બેસીને અંજલિ જોડી, મેઘવિલયને જોતાં પ્રગટ થયેલ તથા સદ્ધર્મ સાધવાની ભાવનારૂપ પોતાના મનના પરિણામ ગુરુ આગળ કહી સંભળાવ્યા, એટલે ગુરુ બોલ્યા કે-“હે મહારાજ! તારી બુદ્ધિ કુશળજનોને અનુસરતી છે. તને કર્મવિવર સંપન્ન થતાં મોક્ષલક્ષ્મી હવે તારા કરકમળમાં છે કે જે તને આવા પ્રકારની ભાવના જાગૃત થઈ છે, માટે હે નરેંદ્ર! પુરુષો ત્રણ પ્રકારના હોય છે. ઊત્તમ, મધ્યમ અને જધન્ય. તેમાં ઉત્તમપુરુષો પોતાની મતિથી સંસારની ક્ષણભંગુરતા જાણી ઘર, પત્ની વગેરેને તજી પરલોકમાં હિતકારી એવી પ્રવ્રજ્યાને આદરે છે, (૧) તેમજ મધ્યમ પુરુષો મોટા રોગની પીડા કે ભારે વિયોગ દુ:ખ જોઇ, મહાકપ્ટે તેઓ જિનધર્મમાં સંલગ્ન થાય छे. (२)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy