SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ श्रीमहावीरचरित्रम् पेच्छिऊण विजयसेणो सेणाहिवई जायकोवो कमलामेलगनामं आसरयणं आरुहिऊण कुवलयदलसामलं सव्वत्थ अप्पडिहयं नरवइहत्थाओ खग्गरयणं च गहिऊण ते वि(?चि)लाए चाउद्दिसिंपि पसरिए पडिखलइ। किं बहुणा? तिमिरंव दिणयरेणं भुयगसमूहोव्व पक्खिराएणं । सेणाहिवेण निहया भीया ते अइगया सगिहं ।।१।। घेत्तूणं घरसारं पुत्तकलत्ताइयं च मरणभया । अइदूरमवक्कंता सिग्घं विसमेसु ठाणेसु ।।२।। ताहे सिंधुनईए कूले परिचत्तसव्ववावारा | उत्ताणा निव्वसणा अठ्ठमभत्तं पगिण्हंति ।।३।। सेनाधिपतिः जातकोपः कमलामेलकनाम अश्वरत्नम् आरुह्य कुवलयदलश्यामम्, सर्वत्र अप्रतिहतम्, नरपतिहस्ततः खड्गरत्नं च गृहीत्वा तान् किरातान् चतुर्दिक्षु अपि प्रसृतान् प्रतिस्खलति । किं बहुना? - तिमिरमिव दिनकरेण, भुजगसमूहः इव पक्षिराजेन । सेनाधिपेन निहताः भीताः ते अतिगताः स्वगृहम् ।।१।। गृहीत्वा गृहसारं पुत्र-कलत्रादिकं च मरणभयात् । अतिदूरमपक्रान्ताः शीघ्रं विषमेषु स्थानेषु ।।२।। तदा सिन्धुनद्याः कूले परित्यक्तसर्वव्यापाराः । उत्तानाः निर्वसनाः अष्टमभक्तं प्रगृह्णन्ति ।।३।। છે એવા પોતાના અગ્રસૈન્યને જોઇ, વિજયસેન સેનાપતિ ભારે કોપ પામી, કમલામેલક નામના અશ્વપર આરૂઢ થઇ, કુવયના પાંદડા સમાન, શ્યામ અને સર્વત્ર અસ્મલિત એવું ખગ રત્ન રાજાના હાથમાંથી લઇને, તેણે ચોતરફ પ્રસરેલા મ્લેચ્છોને પરાજિત કરી દીધાં. વધારે તો શું પણ અંધકારને સૂર્યની જેમ, ભુજંગોને ગરુડની જેમ, સેનાપતિએ હણેલા તે પ્લેચ્છો ભય પામી પોતાના ઘરે गया. (१) ત્યાં મરણના ભયથી પુત્ર, કલત્રાદિ સારી વસ્તુ લઇને સત્વર તેઓ અતિ દૂર વિષમ-વિકટ સ્થાનોમાં ચાલ્યા गया. (२) પછી સિંધુ નદીના કિનારે બધા કાર્યો છોડીને, વસ્ત્રરહિત થઇ, ઉર્ધ્વમુખે અઠ્ઠમતપ કરે છે. (૩)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy