SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् जहिच्छविसरंतरुरु-विरुय-रिंछ-हरि-हरिण-सद्लभीसणा, महापुरिसवच्छत्थलिव्व सिरिवच्छालंकिया, मिगरायकंधरव्व केसरविसरविराइया, उव्वसनगरभूमिव्व मायंगकुलसंकुला, सुहडावलिव्व धरियबाणासणा। तहिं च निउत्तपुरिसेहिं सरला य दीहरा य विसाला सुंदरा य सुजायवट्टखंधबद्धा य तरुणो समारद्धा छिंदिउं, एवं च छिंदंताण जाओ मज्झण्हसमओ, संपत्ता भोयणवेला, पगुणीभूओ भोयणकरणाय गामचिंतगो, उवणीया किंकरगणेण विचित्तखंडखज्जप्पहाणा रसवई। 'जइ पुण सत्थपरिब्भठ्ठो वा मग्गं अयाणमाणो वा एत्थ तडिय-कप्पडिय-समणप्पमुहो अतिही छुहाभिभूओ एज्ज ता तस्स दाऊण सयं भुंजामित्ति संपधारिऊण गामचिंतगेण थेवं भूमिभागं गंतूण तक्खणमवलोइयं दिसावलयं, एत्थंतरे सत्थपरिब्भट्ठा संता, परिसंता, खुहापिवासाभिभूया, मज्झंदिणदिणयरतावविगलंतसेयसलिलधरा, तरुवरनिवडणकडयडारावनिसामणसंभावियसत्थावासा समागया हरि-हरिण-शार्दूलभीषणा, महापुरुषवक्षस्थलमिव श्रीवत्साऽलङ्कृता, मृगराजकन्दरा इव केसरविसरविराजिता, उद्वसितनगरभूमिः इव मातङ्गकुलसकुला, सुभटाऽऽवली इव धृतबाणाऽसना। तत्र च नियुक्तपुरुषाः सरलान् च दीर्घान् च विशालान् सुन्दरान् च सुजातवृत्तस्कन्धबद्धान् च तरून् समारब्धवन्तः छेत्तुम् । एवञ्च छिन्दतां (तेषां) जातः मध्याह्नसमयः। सम्प्राप्ता भोजनवेला । प्रगुणीभूतः भोजनकरणाय ग्रामचिन्तकः । उपनीता किङ्करगणेन विचित्रखण्ड-खाद्यप्रधाना रसवती। 'यदि पुनः सार्थपरिभ्रष्टः वा मार्ग अजानन् वा अत्र तटिक-कार्पटिक-श्रमणप्रमुखः अतिथिः क्षुधाऽभिभूतः आगच्छेत् तदा तस्मै दत्वा स्वयं भुजे' इति सम्प्रधार्य ग्रामचिन्तकेन स्तोकं भूमिभागं गत्वा तत्क्षणं अवलोकितं दिग्वलयम् । अत्रान्तरे सार्थपरिभ्रष्टाः सन्तः, परिश्रान्ताः, क्षुत्पिपासाऽभिभूताः, मध्यन्दिदिनकरताप-विगलत्स्वेद-सलिलधराः, तरुवरनिपतनकड विरु५ (?) N७, सिंड, ४२५ तथा वाचविणेरे श्ापहोना (= गली पशुशीन) भवा४थी मयं४२ भासता, મહાપુરુષના વક્ષસ્થળની જેમ શ્રીવત્સ (વૃક્ષ વિશેષ)થી અલંકૃત, સિંહની કંધરાની (= ડોકની) જેમ કેસરા (વૃક્ષ વિશેષ) ના સમૂહથી વિરાજિત, વસતિહીન નગરભૂમિની જેમ માતંગ (અંત્યજો, પક્ષે હાથીઓ)ના સમૂહથી. વ્યાપ્ત, સુભટશ્રેણિની જેમ બાણાસન, પક્ષે અસન-વૃક્ષોને ધારણ કરનાર એવી તે અટવીમાં નિયુક્ત પુરુષો સરલ, લાંબા, વિશાળ, સુંદર અને ઊંચા ગોળ થડયુક્ત એવા વૃક્ષોને કાપવા લાગ્યા. એ પ્રમાણે કાપતાં મધ્યાહ સમય થવા આવ્યો અને ભોજનવેળા પણ થઇ. આ વખતે નયસાર ભોજન કરવા તૈયાર થયો. તે વખતે કિંકરોએ વિચિત્ર રસપ્રધાન રસોઈ લાવીને તેની પાસે હાજર કરી. આ વખતે નયસારને વિચાર આવ્યો કે- “જો અત્યારે सार्थभ्रष्ट अथवा भागने न ना२ (भूपथी व्याडेप तटिक = शिवधना 60स भिक्षु-3 श्रमसमुदाय અતિથિ તરીકે અહીં આવી જાય તો તેને કંઈક ભિક્ષા આપીને હું ભોજન કરૂં' એ પ્રમાણે સંકલ્પ કરી નયસાર કંઇક આગળ જઇને તરત ચોતરફ દિશાઓનું અવલોકન કર્યું. એવામાં સાર્થથી ભ્રષ્ટ થયેલા હોતે છતે બહુજ થાકી ગયેલા, ભૂખ-તરસથી આકુળ વ્યાકુળ બનેલા મધ્યાન્હ કાળે તપેલા સૂર્યના તાપથી ગળતા પસીનાથી તરબોલ તથા
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy