SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः २९१ पवरतरुसंडमंडिए नंदणवणे कमल-कुवलय-कल्हारबंधुरासु सरसीसु सिंगारागारचारुवेसासु अंतेउरीसु खणंपि चक्खुमक्खिवंतो, कत्थवि रइं अलभमाणो, अच्चंतं संसारासारयं भावेतो, सेयंसतित्थयरुवइट्ठधम्मवयणाई चिंतितो, वइरिभवणं व गिहावासं परिच्चइउकामो सयणोवरोहेण कइवयवासराइं ठाऊण गओ धम्मघोसायरियसमीवे । वंदिओ परमाए भत्तीए । सूरिणाऽवि दिव्वणाणेण णाऊण तस्साभिप्पायं समारद्धा धम्मदेसणा, जहा खणसंजोगविओगं खणपरिय{(वटं?)तविविहसुहदुक्खं । नडनच्चियव्व संसारविलसियं चित्तरूवधरं ।।१।। दवण को पमायइ जिणिंदधम्ममि सोक्खहेउम्मि?| अच्चंतवल्लहे वा मयंमि को सोयमुव्वहइ? ||२||जुग्गं| कमल-कुवलय-कल्हारबन्धुरासु सरस्सु शृङ्गाराऽऽकारचारुवेशासु अन्तःपुरीषु क्षणमपि चहुं अक्षिपन्, कुत्राऽपि रतिं अलभमानः, अत्यन्तं संसाराऽसारतां भावयन्, श्रेयांसतीर्थकरोपदिष्टधर्मवचनानि चिन्तयन्, वैरिभवनमिव गृहाऽऽवासं परित्यक्तुकामः स्वजनोपरोधेन कतिपयवासराणि स्थित्वा गतः धर्मघोषाऽऽचार्यसमीपे । वन्दितः परमया भक्त्या । सूरिणाऽपि दिव्यज्ञानेन ज्ञात्वा तस्याऽभिप्रायं समाऽऽरब्धा धर्मदेशना, यथा - क्षणसंयोगवियोगं क्षणपरिवर्तमानविविधसुखदुःखम् । नटनर्तिनमिव संसारविलसितं चित्ररूपधरम् ।।१।। दृष्ट्वा कः प्रमाद्यति जिनेन्द्रधर्मे सौख्यहेतौ?। अत्यन्तवल्लभे वा मृते कः शोकमुद्वहति? ।।२।। युग्मम् । શોભતા નંદનવનમાં, કમળ, કુવલય અને કલ્હારના પુષ્પોવડે સુંદર તલાવડીઓમાં શૃંગાર, આકૃતિ, સુંદર વેશવાળી રમણીઓમાં એક ક્ષણ પણ નજર ન નાખતો, ક્યાં પણ સ્વાચ્ય ન પામતો, અત્યંત સંસારની અસારતાનો વિચાર કરતો, શ્રેયાંસ પ્રભુએ કહેલ ધર્મવચનને ચિંતવતો અને શત્રુભવનની જેમ ગૃહાવાસને તજવા ઇચ્છતો એવો તે સ્વજનોના આગ્રહથી કેટલાક દિવસ ત્યાં રહી, ધર્મઘોષ નામના આચાર્ય પાસે ગયો અને પરમ ભક્તિથી તેણે વંદના કરી એટલે આચાર્યું પણ દિવ્યજ્ઞાનથી તેની મનોભાવના જાણીને આ પ્રમાણે ધર્મદેશના आपी ક્ષણિક સંયોગ અને ક્ષણિક વિયોગ યુક્ત, ક્ષણે ક્ષણે આવતા વિવિધ સુખ-દુઃખથી વ્યાખ, અને નટના નૃત્યની જેમ વિચિત્રરૂપ ધરનાર આ સંસારનો વિલાસ જોઇ, સુખના કારણરૂપ જિનધર્મ સાધવામાં કોણ પ્રમાદ કરે? અથવા તો અત્યંત વલ્લભજન મરણ પામતાં કોણ શોક ધરે? (૧/૨)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy