________________
२८२
श्रीमहावीरचरित्रम् जय संजमसिरिवल्लह! कोहमहाजलणसजलजलवाह!। जय निम्मलकेवलकलियसयलजीवाइयपयत्थ! ।।३।।
जय विण्हुकुलंबरपुण्णचंद! सुररायनमियपयकमल!।
निप्पडिमपसमवरपुरपायार! गुणोहसाहार! ।।४।। जय करुणामयसारणिसरिच्छ! निच्छिन्नकम्मदुममूल!। दुहसेलदलणदंभोलिसरिसनामग्गहण! देव! ।।५।।
नाह! तुह पायपंकयममंदमयनिवहकंतिमयरंदं । फुल्लंधयं व धण्णो सयाऽवितण्हो समल्लियइ ।।६ ||
जय संयमश्रीवल्लभ! क्रोधमहाज्वलन-सजल-जलवाह!। जय निर्मलकेवलकलित-सकलजीवादिकपदार्थः ।।३।।
जय विष्णुकुलाऽम्बर-पूर्णचन्द्र! सुरराजनत-पदकमल!।
निष्प्रतिमप्रशम-वरपुरप्राकार! गुणौघसाधारः! ।।४।। जय करुणाऽमृतसारणीसदृश! निश्छिन्नकर्मद्रुममूल!। दुःखशैलदलन-दम्भोलीसदृशनामग्रहण! देव! ||५||
नाथ! तव पादपङ्कजं अमन्दम(न्दामो?)दनिवहकान्तिमकरन्दम् । पुष्पन्धयः इव धन्यः सदा अवितृष्णः समुपसर्पति ||६||
સંયમલક્ષ્મીને વલ્લભ, કોપરૂપ મહા-અગ્નિને શાંત કરવામાં સજલ વાદળ સમાન, નિર્મળ કેવળજ્ઞાનથી સમસ્ત જીવાદિ પદાર્થોને જાણનાર એવા હે દેવાધિદેવ! તમે જય પામો. (૩)
વિષ્ણુ-પિતાના કુળરૂપ આકાશમાં પૂર્ણચંદ્ર સમાન, જેમના ચરણ-કમળને સુરેંદ્રોએ નમસ્કાર કરેલ છે, અપ્રતિમ પ્રશમ-પુરના કિલ્લાસમાન અને ગુણસમૂહના એક આધાર એવા હે જિસેંદ્ર! તમે જયવંતા વર્તો. (૪)
કરૂણા અમૃતની નીકતુલ્ય, કર્મરૂપ વૃક્ષના મૂળને છેદી નાખનાર, દુઃખરૂપ પર્વતને તોડવામાં ઇંદ્રના વજસમાન જેમનું નામ-સ્મરણ છે એવા હે દેવ! તમે જય પામો. (૫)
અમંદ આમોદ-હર્ષના સમૂહ તથા કાંતિરૂપ મકરંદયુક્ત એવા તમારા પાદપંકજમાં ભમરાની જેમ જે સદા तृष्॥२रित या विना दीन २३ छ, उ नाथ! ते ४ भव्यात्म धन्य छ. (७)