________________
२७७
तृतीयः प्रस्तावः
इय मागहेहिं णेगप्पयारवयणेहिं संथुणिज्जंतो। मोत्तूणं कोडिसिलं चलिओ राया सपुरहुत्तं ।।३।। गच्छन्तो य पत्तो दंडगारन्नपरिसरं, तहिं च खंधावारनिवेसं काऊण ठिओ कइवय वासराई।
एगया य रयणीमज्झनिब्भरपसुत्ते सेवगजणे अणुरत्तविरत्तपरिवारचारमुवलंभिउं करकलियचक्को, कयवेसपरियत्तो, अणुवलक्खिज्जमाणो जामकरिघडारूढेहिं अंगरक्खेहिं नीहरिओ एगागी वासुदेवो निययगुड्डुराओ, अमुणियपयप्पयारो य इओ तओ परिब्भमंतो जाव खंधावारनिवेसमइक्कमिऊण गच्छइ ताव निसामेइ थेवदेसंतरियं मंदं मंदं कोलाहलं । तं च निसामिऊणुप्पन्नकोऊहलो पधाविओ तयभिमुहं । कमेण पत्तो एगं बहलतरुवरसंछन्नं काणणं । तहिं च पत्तस्स उवसंतो सो कोलाहलो। तओ 'किं बिभीसिया एसा? मइविब्भमो
इति मागधैः नैकप्रकारवचनैः संस्तूयमानः । मुक्त्वा कोटिशिलां चलितः राजा स्वपुराभिमुखम् ।।३।। गच्छन् च प्राप्तः दण्डकारण्यपरिसरम्, तत्र च स्कन्धावारनिवेशं कृत्वा स्थितः कतिपयानि वासराणि।
एकदा च रजनीमध्यनिर्भरप्रसुप्ते सेवकजने अनुरक्त-विरक्तपरिवारचारमुपलब्धुं करकलितचक्रः, कृतवेशपरावर्तः, अनुपलक्ष्यमाणः यामकरिघटाऽऽरुद्धैः अङ्गरक्षैः निहृतः एकाकी वासुदेवः निजावसतः(?), अज्ञातपदप्रचारः च इतस्ततः परिभ्रमन् यावत् स्कन्धावारनिवेशं अतिक्रम्य गच्छति तावद् निशृणोति स्तोकदेशाऽन्तरितं मन्दं मन्दं कोलाहलम् । तच्च निश्रुत्य उत्पन्नकुतूहलः प्रधावितः तदभिमुखम् । क्रमेण प्राप्तः बहुतरुवरसञ्छन्नं काननम् । तत्र च प्राप्तस्य उपशान्तः सः कोलाहलः । ततः 'किं बिभीषिका एषा?
એમ અનેક પ્રકારે માગધજનોથી વખણાતો ત્રિપૃષ્ઠ કોટિશિલાને મૂકીને પોતાના નગર ભણી ચાલ્યો. (૩) જતાં જતાં તે દંડકારણ્યની ભૂમિમાં ગયો અને સેનાને સ્થાપન કરીને તે કેટલાક દિવસ ત્યાં રહ્યો.
એકદા સેવકો બધા ગાઢ નિદ્રામાં હતા, તે વખતે અનુરક્ત અને વિરક્ત પરિવારની તપાસ કરવા, વેશપરાવર્ત કરી, હાથમાં ચક્ર લઇ, યામહસ્તી (પહેરામાં ઉભા રહેતા માતંગો) પર આરૂઢ થયેલા અંગરક્ષકોનું લક્ષ્ય ચૂકાવી, વાસુદેવ એકલો પોતાના તંબુમાંથી બહાર નીકળ્યો અને પદ-પ્રચાર જણાવ્યા વિના આમ તેમ ભ્રમણ કરતાં તે સૈન્ય-પ્રદેશને ઓળંગી આગળ જેટલામાં જાય છે, તેવામાં થોડે છેટે મંદ મંદ કોલાહલ તેના સાંભળવામાં આવ્યો. જે સાંભળી કુતૂહલ પામતો ત્રિપૃષ્ઠ તે તરફ દોડ્યો અને ઘણા વૃક્ષોથી વ્યાપ્ત એક વનમાં પહોંચ્યો. ત્યાં જતાં પેલો કોલાહલ શાંત થઇ ગયો. એટલે-“આ શું ભયચેષ્ટા છે કે મારો ગતિવિભ્રમ છે? એમ કેટલામાં વિચારે