________________
२६५
तृतीयः प्रस्तावः
ता संवरेसु वयणं खणमेक्कं अंतरे परिभमंतु | तुज्झ महच्चिय बाणाऽरिपक्खमहणा महावेगा ।।१०।।
आसग्गीवेण पुणो भणिओ डिंभोत्ति मज्झ नो घायं ।
दाउं खमंति हत्था ताहे पहरसु तुमं पढमं ।।११।। तिविठुणा भणियं-'भो घोडयग्गीव! पुरा मम तायस्स तुमं सामिसद्दमुव्वहंतो ता तयणुवित्तीए चेव अणइक्कमणिज्जवयणोऽसि । अओ अवहिओ होहि, एसा निवडइ कयंतदिट्ठिव्व दुविसहा विसिहपरंपर त्ति भणिऊण आयन्नमाकड्डिय कोयंडं रणज्झणाविया पहुंचा, मुक्का सलोहा मम्मावेहिगा खलालिव्व निठुरा सरधोरणी, तओ आसग्गीवेण धणुवेयकुसलयाए अद्धमग्गमपत्तेच्चिय खंडिया तिक्खखुरुप्पेहिं, पुणरवि कुमारेण भिच्चोव्व सपक्खो निरवेक्खगामी खित्तो नारायनिवहो,
तस्मात् संवर वचनं क्षणमेकमन्तरे परिभ्रमन्तु । तव मम चैव बाणा अरिपक्षमथनाः महावेगाः ।।१०।।
अश्वग्रीवेण पुनः भणितः डिम्भः इति मम न घातम् ।
दातुं क्षमेते हस्तौ तदा प्रहर त्वं प्रथमम् ।।११।। त्रिपृष्ठेन भणितं 'भोः अश्वग्रीव! पुरा मम तातस्य त्वं स्वामिशब्दमुद्वहन् ततः तदनुवृत्त्या एव अनतिक्रमणीयवचनः असि । अतः अवहितः भव, एषा निपतति कृतान्तदृष्टिः इव दुर्विसहा विशिखपरम्परा इति भणित्वा आकर्णमाकृष्य कोदण्डं ध्वनिता प्रत्यञ्चा(?), मुक्ता सलोहा मर्माऽऽवेधिका खलाऽऽलिः इव निष्ठुरा शरधोरणी, ततः अश्वग्रीवेण धनुर्वेदकुशलेन अर्धमार्गप्राप्ता एव खण्डिता तीक्ष्णक्षुरप्रैः।।
માટે એક ક્ષણવાર એ તારા વચનને સંકેલી લે. હવે શત્રુપક્ષને સતાવનાર અને મહાવેગયુક્ત બાણાવલિ જ तारी भने भारी वय्ये मले मभ्या ४३.' (१०)
એટલે અશ્વગ્રીવ પુનઃ બોલ્યો-“હે ભદ્ર! તું હજી બાળક છે, તેથી મારા હાથ પ્રહાર કરવા સમર્થ નથી, માટે तुं ४ प्रथम प्रडार ४२.' (११)
ત્રિપૃષ્ઠ કહ્યું “અરે અશ્વગ્રીવ! પૂર્વે તું મારા તાતનો સ્વામી હતો, તેથી તે પરંપરાથી જ તારું વચન મારે અલંઘનીય છે, માટે સાવધાન થઇ જા. કૃતાંતની દૃષ્ટિસમાન દુસ્સહ એવી આ બાણ-શ્રેણિ આવી પડી સમજજે એમ કહી કાન સુધી ધનુષ્ય ખેંચીને તેણે પ્રત્યંચા-દોરીનો અવાજ કરાવ્યો, અને ખલપંક્તિની જેમ મર્મવેધક તથા લોહમય અને અતિ કઠિન એવી બાણ-શ્રેણિ મૂકી. એટલે અશ્વગ્રીવે ધનુર્વેદની કુશળતાથી તીક્ષ્ણ ખુરપા (= બાણ) વડે અર્ધમાર્ગે જ તેને ખંડિત કરી દીધી. પછી કુમારે પોતાના મૃત્યની જેમ નિરપેક્ષ ગમન કરનાર ફરીને બાણાવલિ