SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ श्रीमहावीरचरित्रम जाए बीयदिवसे विचित्तपहरणपडिहत्थं, जोत्तियपवरतुरयं सारहिमेत्तपरियत्तपरियरं संदणमारुहिऊण ओइण्णा रणभूमीए आसग्गीव-तिविठ्ठणो। ठियाइं उभयपासेसु सपहुपरक्कमावलोयणकोऊहलाई दोन्निवि बलाइं। रुंद-खंद-चंडि-कोहंडिपमुहदेवउवजाइयसयदाणपरायणाई निलीणाइं उच्चपएसेसु अंतेउराइं। पेक्खणुक्कंखिरा य गयणंगणमोगाढा सुर-किंनर-किंपुरिस-विज्जाहरा। लंबंतमुक्कजडाडोवो, पाणिपरिग्गहियछत्तगो, संगामदंसणुव्बूढगाढहरिसो, पइखणअट्टहासे मुयमाणो, देवसमूहं च सोवओगं कुणमाणो, वियंभिओ अंतरे नारयमुणी। एत्यंतरे आसग्गीवेण भणिओ तिविठू गिरिगुहनिवासखिन्ने रोगजराजज्जरंगए सीहे। निहए करुणाठाणे अहो तुमं बलमयं वहसि ।।१।। राज्ञा | जाते द्वितीयदिवसे विचित्रप्रहरणपूर्णम्, योजितप्रवरतुरगम्, सारथिमात्रपरिवृत्तपरिकरं स्यन्दनम् आरुह्य अवतीर्णौ रणभूमौ अश्वग्रीव-त्रिपृष्ठौ। स्थितानि उभयपार्श्वेषु स्वप्रभुपराक्रमाऽवलोकनकौतूहले द्वे अपि बले। रुन्द-स्कन्द-चण्डी-कुष्माण्डी प्रमुखदेवोपयाचितशतदानपरायणानि निलीनानि उच्चप्रदेशेषु अन्तःपुराणि। प्रेक्षणोत्काक्षिताः च गगनाङ्गणाऽवगाढाः सुर-किन्नर-किंपुरुष-विद्याधराः। लम्बमानमुक्तजटाऽऽटोपः, पाणिपरिगृहीतछत्रकः, सङ्ग्रामदर्शनोटूढगाढहर्षः, प्रतिक्षणं अट्टहासं मुञ्चन्, देवसमूहं च सोपयोगं कुर्वाणः विजृम्भितः अन्तरे नारदमुनिः। अत्रान्तरे अश्वग्रीवेण भणितः त्रिपृष्ठ: गिरिगुहानिवासखिन्ने रोग-जराजर्जराङ्गके सिंहे। निहते करुणास्थाने अहो! त्वं बलमदं वहसि ।।१।। અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ઠ બંને રણભૂમિમાં ઉતરી પડ્યા, એટલેનાં બંને બાજુ પોતપોતાના સ્વામીનાં પરાક્રમ જોવાને કૌતુક પામતા બંને સૈન્યો ઉભા રહ્યાં. વળી ફંદ, સ્કંદ, ચંડી, કુષ્માંડી પ્રમુખ દેવતાઓની સેંકડો માનતા માની, દાન કરવામાં પરાયણ એવી રાજરમણીઓ ઉંચા પ્રદેશોમાં છૂપાઇને બેસી રહી. તે યુદ્ધ જોવાને ઉત્સુક એવા દેવ, કિન્નર, કિંગુરુષ અને વિદ્યાધરો આકાશમાં ઉભા રહ્યા. આ વખતે જટાને જેણે લાંબી લટકતી મૂકી દીધી છે, હાથમાં છત્ર ધારણ કરેલ છે, સંગ્રામ જોવાને ગાઢ હર્ષથી જે ઓતપ્રોત છે, પ્રતિક્ષણે અટ્ટહાસ્ય કરતો અને દેવોને ઉપયોગ કરાવતો એવો નારદમુનિ ત્યાં ઉપસ્થિત થયો. એવામાં અશ્વગ્રીવે ત્રિપૃષ્ઠને કહ્યું ગિરિગુફાના નિવાસથી ખેદ પામેલ રોગ તથા જરાથી જર્જરિત થયેલ અને કરુણાના સ્થાનરૂપ એવા सिंडने भारवाथी सही! तुं मह पतावे छे. (१)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy