SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ २६० श्रीमहावीरचरित्रम् एगत्तो ऊसियकरमाहूयऽण्णोण्णवीरवरपुरिसं । अव्वत्थोमिंठविणट्टमिंठपरिभमियगयनिवहं ।।२०।। एगत्थुत्तालिमिलंतघोरवेयालविहियहलबोलं । अन्नत्थ सिवागणखज्जमाणगयजीवनरनिवहं ।।२१।। एगत्तो दंसणतिक्खचक्कछिज्जंतमहिगयजणोहं, अन्नत्तो भडतोसियमागहगिज्जंतवरचरियं ।।२२।। इय विहियविविहभीसणकिरिएहिं उभयसेन्नसुहडेहिं । समरंगणं सुराणवि जायं अच्चंतभयजणगं ।।२३।। एकत्र उच्छ्रितकरम् आहूताऽन्योन्यवीरवरपुरुषम्। अव्यक्तहस्तिपक-विनष्टहस्तिपकपरिभ्रमितगजनिवहम् ।।२०।। एकत्र उत्तालिमिलद्घोरवेतालविहितकलकलम् । अन्यत्र शिवागणखाद्यमानगतजीवनरनिवहम् ।।२१।। एकत्र दशनतीक्ष्णचक्रछिद्यमानमहीगतजनौघम् । अन्यत्र भटतोषितमागधगीयमानवरचरित्रम् ||२२|| इति विहितविविधभीषणक्रियैः उभयसैन्यसुभटैः । समराङ्गणं सुराणामपि जातमत्यन्तभयजनकम् ।।२३।। એકત્ર વીર પુરુષો અન્યોન્ય હાથ ઉંચા કરીને એકબીજાને બોલાવતા અને અન્યત્ર અજાણ્યા મહાવત અને મરેલા મહાવતવાળા હાથીઓ પરિભ્રમણ કરી રહ્યા હતા. (૨૦) એક સ્થળે તાળી દઇ મળતા ઘોર વેતાળો કોલાહલ કરતા અને અન્ય સ્થાને શિયાલણો મરેલા માણસોને पाती ती. (२१) વળી એક તરફ દાંત સમાન તીક્ષ્ણ ચક્રથી જમીનપરના ઘણા લોકો છેદાતા અને બીજી બાજુ માગધજનોથી ગવાતા શ્રેષ્ઠ ચરિત્રો સાંભળતાં સુભટો સંતોષ પામતા હતા. (૨૨) એમ ઉભય સૈન્યના સુભટોએ વિવિધ ભીષણ ક્રિયાઓ કરતાં, તે સમરાંગણ દેવતાઓને પણ ભારે ભય उपवनार थ६ ५ऽयुं, (23)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy