SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ श्रीमहावीरचरित्रम सरासि-चक्कधारिणो विपक्खसूरदारिणो, ससामिभत्तिमंतया अईवजुत्तिजुत्तया । जएक्कलाभलालसा अचिंतणिज्जसाहसा, सरीरबद्धकंकडा पयट्टिया महाभडा ।।४।। अह लाड-चोड-मरहट्ठ-कच्छ-कालिंगपमुहनरवइणो । आणामेत्तेणं चिय समुज्झियासेसनियकज्जा ||५|| सन्नद्धबद्धकवया बहुपहरणसालिणो जयपसिद्धा। आसग्गीवसयासं पत्ता सयलेणवि बलेणं ।।६।। जुम्मं | एवं च समग्गसंवाहगे जाए दवावियं रण्णा पयाणयं । चलिओ खंधावारो। गच्छंताण य सहसच्चिय समुच्छलियं खरसमीरणंदोलणेणं, निवडियं छत्तं-भग्गो दंडो। गयणंगणाओ शराऽसि-चक्रधारिणः विपक्षशूरदारिणः, स्वस्वामिभक्तिमन्तः अतीवयुक्तियुक्ताः। जयैकलाभलालसाः अचिन्तनीयसाहसाः, शरीरबद्धकङ्कटाः प्रवर्तिताः महाभटाः ।।४।। अथ लाट-चोट-महाराष्ट्र-कच्छ-कलिङ्गप्रमुखनरपतयः । आज्ञामात्रेण एव समुज्झिताऽशेषनिजकार्याः ।।५।। सन्नद्धबद्धकवचाः बहुप्रहरणशालिनः जयप्रसिद्धाः (जगत्प्रसिद्धाः वा)। अश्वग्रीवसकाशं प्राप्ताः सकलेनाऽपि बलेन ।।६।। युग्मम् । एवं च समग्रसंवाहके जाते दापितं राज्ञा प्रयाणकम् । चलितः स्कन्धावारः | गच्छतां च सहसा एव समुच्छलितं खरसमीरणम्, आन्दोलनेन निपतितं छत्रं-भग्नः दण्डः । गगनाङ्गणात् स्फारस्फुलिङ्गदारुणा અવાજ કરી રહી છે, ઘણાં શસ્ત્રોથી ભરેલા, ઉપર લટકતી પ્રવર ધ્વજાવાળા અને દુઃસાધ્ય વેરીનું પણ મર્દન १२ना२। मेवा २थो भागण याल्या. (3) તેમજ તરવાર, બાણ, ચક્રને ધરતા, વૈરીના યોધાઓને ચીરનાર, પોતાના સ્વામીની ભક્તિમાં પ્રવીણ, અત્યંત યુક્તિઓને જાણનારા, વિજયના લાભમાં જ લાલચ રાખનારા, અચિંત્ય સાહસવાળા અને શરીરે કવચ બાંધી સજ્જ થયેલા એવા મહાયોધાઓ ચાલવા લાગ્યા. (૪) मेट सवयीवनी आशामात्रथी पोताना अर्थाने त ६४; साट, योस, महाराष्ट्र, ४२७, लिंग, પ્રમુખ દેશોના રાજાઓ કવચથી સજ્જ બની, અનેક પ્રહરણો-શસ્ત્રો લઈ, જયમાં પ્રસિદ્ધિ પામેલા એવા તેઓ પોતાના સમગ્ર સૈન્યને લઇને અશ્વગ્રીવ પાસે હાજર થયા. (પાક) એ પ્રમાણે બધી તૈયારી થતાં રાજાએ પ્રયાણ દેવરાવ્યું, એટલે ચતુરંગ સેના આગળ ચાલી. તેમને પ્રસ્થાન કરતાં દુઃસહ પવન વાવા લાગ્યો, ડોલવા વડે છત્ર પડી ગયું અને તેનો દંડ ભાંગી પડ્યો, અત્યંત અગ્નિકણોથી
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy