SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ श्रीमहावीरचरित्रम् एएण?, इयाणिपि विणिवाएमि एयं महापावकारिणं । ता रे ताडेह पत्थाणविजयढक्कं, पगुणीकरावेह कुंजरसाहणं, संजत्तावेह तुरयघट्टाइं, जोत्तावेह संदणगणं, वाहरावेह समग्गं नरवइवग्गं‘ति। वयणाणंतरमेव कयं पगुणं सयलं किंकरजणेण । एत्थंतरे गओ राया मज्जणधरं । परमविभूईए कयं मज्जणं । नियंसियाई कासकुसुमसुंदराई अंबराई। बद्धाइं केसेसु सुरहिकुसुमाई । कओ सव्वंगिओ चंदणरसेणंगरागो। विहिओ पुरोहिएण असिवोवसमनिमित्तं संतिकम्मविही। खित्ता दोव्वक्खया सिरे । पइट्ठिओ पुरओ मंगलकलसो। दंसियं घयपुण्णभायणं । लिहिया अट्ठट्ठमंगलया, उवणीओ य आघोरणेण सिंगारियसरीरो, सिंदूरपूरारुणकुंभत्थलो, गंडयलगलंतमयजलो, वइरिदलणदुद्धरो जयकुंजरो । तंमि आरूढो आसग्गीवो । धरियं फारफेणपुंजुज्जलं नियपरिमंडलविजियपडिपुण्णचंदमंडलं विनिपातयामि एतं महापापकारिणम् । तस्माद् रे! ताडयध्वं प्रस्थानविजयढक्काम्, प्रगुणीकारयध्वं कुञ्जरसाधनम्, संयोजयध्वं तुरगघट्टानि, योजयध्वं स्यन्दनगणम्, व्याहरत समग्रं नरपतिवर्गम् इति। वचनाऽनन्तरम् एव कृतं प्रगुणं सकलं किङ्करजनेन । अत्रान्तरे गतः राजा मज्जनगृहम् । परमविभूत्या कृतं मज्जनम् । परिहितानि काशकुसुमसुन्दराणि अम्बराणि। बद्धानि केशेषु सुरभिकुसुमानि । कृतः सर्वाङ्गे चन्दनरसेन अङ्गरागः । विहितः पुरोहितेन अशिवोपशमनिमित्तं शान्तिकर्मविधिः । क्षिप्तानि दूर्वाऽक्षतानि शिरे । प्रतिष्ठितः पुरतः मङ्गलकलशः । दर्शितं घृतपूर्णभाजनम्। लिखितानि अष्टमङ्गलानि, उपनीतश्च आधोरणेन शृङ्गारितशरीरः, सिन्दूरपूराऽरुणकुम्भस्थलः, गण्डतलगलन्मदजलः, वैरिदलनदुर्धरः जयकुञ्जरः । तस्मिन् आरूढः अश्वग्रीवः । धृतं स्फारफेनपुञ्जोज्वलं निजपरिमण्डलविजितपरिपूर्णचन्द्रमण्डलं लम्बमानमुक्ताफलकलापाऽवचूलकं આપે, તેમાં અયોગ્ય શું છે? અથવા તો હવે એ પ્રમાણે કહેવાથી શું? હજી પણ એ મહા-પાપીને હું પરાભવ पभाडीश, भाटे अरे! प्रयासानी वि४यढा (=वाद्य विशेष) वगाडो, हाथी जो सभ्४ रावो, अधोने तैयार राजो, ૨થોને જોડાવો, અને બધા રાજાઓને બોલાવો.' એમ રાજાની આજ્ઞા થતાં તરતજ સેવકોએ બધું તૈયાર કરી દીધું. એવામાં રાજા મજ્જન-ગૃહમાં ગયો. ત્યાં ઉત્કૃષ્ટ પ્રકારે તેણે મજ્જન કર્યું, કાસકુસુમસમાન સુંદર વસ્ત્રો ધારણ કર્યાં, કેશોમાં સુગંધી પુષ્પો બાંધ્યાં અને સર્વાંગે ચંદન-૨સનો લેપ કર્યો, એટલે પુરોહિતે અમંગલના ઉપશમ નિમિત્તે શાંતિકર્મનું વિધાન કર્યું, અને રાજાના શિ૨૫૨ તેણે દુર્વા તથા અક્ષત નાખ્યા. આગળ મંગળ-કળશ મૂકવામાં આવ્યો, ધૃતપૂર્ણ ભાજન બતાવવામાં આવ્યું અને અષ્ટમંગળ આલેખવામાં આવ્યાં. એવામાં મહાવત, સિંદુરથી કુંભસ્થળને અરૂણ અને શરીરે વિભૂષિત બનાવી જયકુંજ૨ને લઇ આવ્યો કે જેના ગંડસ્થળથકી મદજળ ઝરતું અને શત્રુઓને દબાવવામાં જે દુર્ધર-સમર્થ હતો. તેનાપર અશ્વગ્રીવ નરેંદ્ર આરૂઢ થયો, એટલે અત્યંત ઉજ્વળ, ફીણના પુંજ જેવું શ્વેત, પોતાના પરિમંડળ-વિસ્તારથી પૂર્ણ ચંદ્રમંડળને જીતનાર અને લટકતા મોતીઓના
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy