SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः २३५ ___ अह सो केसरी इमाणि सारहिवयणाणि महुमिव अमयंपिव सवणपुडएहिं सम्म पाऊण उवसंतचित्तो मरिऊण नरगे नेरइओ उववन्नो। सो य किर सारही एस काले भगवओ महावीरस्स पत्ततित्थयरत्तस्स पढमो गणहरो गोयमनामो भविस्सइ।। तिविढुकुमारोऽवि तं सीहचम्मं गहाय पट्ठिओ सनयराभिमुहं । गच्छंतेण य भणिया करिसगा, जहा-रे इमं केसरिचम्मं गेण्हिऊण समप्पेज्जह घोडयगीवराइणो, भणेज्जह य तं जहा-'वीसत्थो निब्मओ भुंजेसु सालिभोयणं, जायं संपइ अणाबाहतिपडिवन्नं च करिसरोहिं। तिविठ्ठवि गओ सनयरंति। पयावइं पणमिऊण कहिओ सयलवुत्तंतो, जाओ पुरे पमोओ। ते य करिसगा गया आसग्गीवसयासे। निवेइओ पयावइसुयविणासियसीहवइयरो। अथ सः केसरी एतानि सारथिवचनानि मधु इव, अमृतमिव श्रवणपुटाभ्यां सम्यक् प्राप्य उपशान्तचित्तः मृत्वा नरके नैयिकः उपपन्नः। सः च किल सारथिः एष्यत्काले भगवतः महावीरस्य प्राप्ततीर्थकरत्वस्य प्रथमः गणधरः गौतमनामा भविष्यति। त्रिपृष्ठकुमारः अपि तत् सिंहचर्म गृहीत्वा प्रस्थितः स्वनगराऽभिमुखम् । गच्छता च भणिताः कर्षकाः, यथा 'रे! इदं केसरिचर्म गृहीत्वा समर्पयत अश्वग्रीवराजानम्, भणत च तं यथा-विश्वस्थः निर्भयः भुञ्ज शालीभोजनम्, जातं सम्प्रति अनाबाधम्' इति । प्रतिपन्नं च कर्षकैः । त्रिपृष्ठः अपि गतः स्वनगरम् । प्रजापति प्रणम्य कथितः सकलवृत्तान्तः । जातः पुरे प्रमोदः । ते च कर्षकाः गताः अश्वग्रीवसकाशे। निवेदितः प्रजापतिसूतविनाशितसिंहव्यतिकरः । एवं आकर्ण्य च એ રીતે સારથિનાં વચન મધ કે અમૃતની જેમ શ્રવણ-પુટથી બરાબર પીને અંતરમાં ઉપશાંત થયેલ તે સિંહ મરણ પામીને નરકમાં નારકપણે ઉત્પન્ન થયો અને તે સારથિ અનુક્રમે ત્રિપૃષ્ઠ તીર્થંકરપણું પામતાં ભગવાનું મહાવીરના ગૌતમ નામે પ્રથમ ગણધર થશે. હવે ત્રિપૃષ્ઠ કુમાર પણ તે સિંહચર્મ લઇને પોતાના નગર ભણી ચાલ્યો અને જતાં જતાં તેણે કૃષિકારોને કહ્યું“અરે! તમે આ કેસરિચર્મ લઇને અશ્વગ્રીવ રાજાને આપજો અને કહેજો-હવે સ્વસ્થ અને નિર્ભય થઇને શાલિભોજન કરતા રહેજો. અત્યારે બાધા બધી ટળી ગઈ છે.' કૃષિવલોએ એ વચન સ્વીકાર્યું. પછી ત્રિપૃષ્ઠ પોતાના નગરમાં આવ્યો. ત્યાં પ્રજાપતિને પ્રણામ કરીને તેણે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, જેથી સમસ્ત નગરમાં આનંદ આનંદ વર્તી રહ્યો. અહીં ખેડૂતો અશ્વગ્રીવ રાજા પાસે ગયા અને તેમણે પ્રજાપતિના પુત્રે મારેલ સિંહનો પ્રસંગ કહી સંભળાવ્યો,
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy