SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ २२७ तृतीयः प्रस्तावः एसो जयंमि धन्नो जणणी एयस्स चेव पुत्तमई। जस्स गलगज्जिएणवि गरुयावि मुयंति नियजीयं ।।३।। जस्सऽनिवारियपसरं पोरिसमेवंविहं परिप्फुरइ । एगागिणोऽवि स कहं न लहइ पंचाणणपसिद्धिं? ||४|| इय सुचिरं तं पसंसिऊण गरुयकोऊहलाऊरिज्जमाणमाणसो नियत्तियसेसपरियरो रहवरारूढो चलिओ गुहाभिमुहं कुमारो । कमेण य स पत्तो गुहादेसं । एत्यंतरे दंसणकोउगेण मिलिओ बहुलोगो, ठिओ उभयपासेसु। कओ महंतो कोलाहलो। अह कलयलायन्नणजायनिद्दाविगमो, जंभाविदारियरउद्दवयणो, परिभुत्तकुरंगरुहिरपाडलुग्गारदाढाकडप्पेण संझारुणससिकलं व विडंबमाणो, पडिधुणियकडारकेसरो, सदुब्भडकंधरो, उब्विल्लिरमहल्ल एषः जगति धन्यः जननी एतस्य एव पुत्रवती। यस्य गलगर्जितेनाऽपि गुरुकाः अपि मुञ्चन्ति निजजीवम् ।।३।। यस्य अनिवारितप्रसरं पौरुषमेवंविधं परिस्फुरति । ___ एकाकी अपि सः कथं न लभते पञ्चाननप्रसिद्धिम् ।।४।। इति सुचिरं तं प्रशंस्य गुरुकौतूहलाऽऽपूर्यमाणमानसः, निवर्तितशेषपरिकरः, रथवराऽऽरूढः चलितः गुहाऽभिमुखं कुमारः । क्रमेण च सः प्राप्तः गुहादेशम् । अत्रान्तरे दर्शनकौतुकेन मिलितः बहुलोकः, स्थितः उभयपार्श्वेषु । कृतः महान् कोलाहलः । अथ कलकलाऽऽकर्णनजातनिद्राविगमः, जृम्भविदारितरौद्रवदनः, परिभुक्तकुरङ्गरुधिरपाटलोद्गारदंष्ट्रानिकरेण सन्ध्याऽरुणशशिकलामिव विडम्बमानः, प्रतिधूनितकडार= જગતમાં આ સિંહ જ ધન્ય છે અને આ સિંહની જ જનની પુત્રવતી છે કે જેના કંઠના ગર્જરવમાત્રથી મોટા ५५ पोताना वितने भूडी हे छ. (3) કોઇથી પણ નિવારી ન શકાય એવું જેનું બળ સ્કુરાયમાન છે એવો એકાકી પણ પંચાનન-સિંહની પ્રસિદ્ધિ भन पामे?' (४) એ પ્રમાણે લાંબો વખત તે સિંહની પ્રશંસા કરી, મોટા કોલાહલથી મનમાં વિકાસ પામતો અને પ્રવર રથ પર આરૂઢ થયેલ એવો કુમાર પોતાના શેષ પરિવારને પાછો વાળી પોતે ગુફા સન્મુખ ચાલ્યો અને અનુક્રમે તે ગુફા પાસે પહોંચ્યો. એવામાં જોવાના કૌતુકથી ઘણા લોકો એકઠા થયા. તે બંને બાજુ રહીને મોટો કોલાહલ કરવા લાગ્યા, એટલે એ કોલાહલ સાંભળતાં નિદ્રાનો નાશ થવાથી, બગાસાં આવતાં પોતાના રૌદ્ર મુખને જેણે પહોળું કરેલ છે, પરિણાના રૂધિરપાનથી રક્ત ઉદ્ગાર કહાડતી દાઢાના સમૂહથી સંધ્યાના લાલ ચંદ્રને વિડંબના પમાડનાર, ભૂખરી (= પીળી ?) કેસરાને કંપાવનાર, અત્યંત ઊંચી ડોક વાળો, ઉચે વાળેલ મોટા પૂછડાને પૃથ્વી પર
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy