SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ श्रीमहावीरचरित्रम् दिज्जंतऽनिवारियकणयदाणनंदिज्जमाणमग्गणयं । पम्मुक्कपुप्फपुंजोवयाररेहंतरायपहं ।।१।। मंगलकलयलमुहलुम्मिलंतमहिलाजणाभिरमणिज्जं । पारद्धसंतिकम्मं जायं नयरं च तं सहसा ।।२।। अवरवासरे य तस्स दारयस्स परमविभूईए तिपिट्ठकरंडगदंसणनिच्छियाभिहाणबीएण पइट्ठियं तिवित्ति नामं कुलथेरीजणेणं । अह सो तिविट्ठ पंचधाईपरिखित्तो महारयणं व हत्थाओ हत्थं संचरंतो अणेगचेडचाडुकरपरिगओ कुमारभावमणुप्पत्तो। ताहे पिउणा जोगोत्ति जाणिउं सोहणे तिहिमुहुत्ते। उवणीओ सो विहिणा लेहायरियस्स पढणत्यं ।।१।। दीयमानाऽनिवारितकनकदाननन्द्यमानमार्गणकम् । प्रमुक्तपुष्पपुञ्जोपचारराजमानराजपथम् ।।१।। मङ्गलकलकलोन्मिलन्महिलाजनाऽभिरमणीयम् । प्रारब्धशान्तिकर्म जातं नगरं च तत् सहसा ।।२।। अपरवासरे च तस्य दारकस्य परमविभूत्या त्रिपृष्ठकरण्डकदर्शननिश्चिताऽभिधानबीजेन प्रतिष्ठितं त्रिपृष्ठः इति नाम कुलस्थविराजनेन । अथ सः त्रिपृष्ठः पञ्चधात्रीपरिक्षिप्तः, महद्रत्नमिव हस्ततः हस्तं सञ्चरन्, अनेकचेटचाटुकरपरिगतः कुमारभावमनुप्राप्तः । तदा पित्रा योग्यः इति विज्ञाय शोभने तिथि-मुहूर्ते। उपनीतः सः विधिना लेखाचार्यं पठनार्थम् ।।१।। જેમાં સતત અપાતા સુવર્ણના દાનથી યાચક લોકો આનંદ પામી રહ્યા છે, પુષ્પ-પુંજની વૃષ્ટિથી જ્યાં २।४ा शोमी २3 छ, (१) મંગલના કલકલ કરતી એકત્ર થએલ રમણીઓથી રમણીય એને જ્યાં શાંતિકર્મનો પ્રારંભ કરવામાં આવેલ છે એવો મહોત્સવ સમસ્ત નગરમાં પ્રવર્તી રહ્યો. (૨) બીજે દિવસે તે બાળકના પૃષ્ઠપર ત્રણ કરંડક-અસ્થિબંધન જોતાં તે નિમિત્તે નામનો નિશ્ચય કરીને કુળવૃદ્ધાઓએ પરમ વિભૂતિપૂર્વક તેનું ત્રિપૃષ્ઠ એવું નામ પાડ્યું. પછી પંચ ધાવમાતાઓથી રક્ષણ કરાતો, મહારત્નની જેમ એક હાથથી બીજે હાથે સંચરતો અને અનેક દાસ તથા ચાટુકર-રમાડનાર નોકરથી યુકત તે ત્રિપૃષ્ઠ કુમારપણાને પામ્યો. એટલે તેને યોગ્ય જાણીને સારા મુહૂર્ત અને શુભ દિવસે વિધિપૂર્વક તેને ભણાવવા માટે રાજા કલાચાર્ય પાસે લઇ गयो. (१)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy