________________
१९५
तृतीयः प्रस्तावः
चिरकालुव्बूढं किं मज्जायमइक्कमंति जलनिहिणो। हरिणंक-दिणयरा किं तिमिरप्पसरेहिं रुज्झंति ।।२।।
निम्मलगुणरयणमहानिहाण! तुम्हारिसावि सप्पुरिसा।
ववसंति एरिसं जइ धम्मसिरी ता कमल्लियउ? ||३|| कत्थ व वच्चउ विणओ? वोढुं को वा खमो खममियाणिं?। भग्गनिवासो गच्छउ कत्थ वराओ विवेओऽवि? ||४||
एमाइविविहवयणेहिं भासिओ जा न देइ पडिवयणं ।
नियनियठाणेसु गया ताव मुणिंदा निराणंदा ।।५।। विस्सभूइवि अविचलियणियाणबंधज्झवसाओ अणालोइयपडिक्कंतो कालमासे कालं
चिरकालोझूढां किं मर्यादां अतिक्रमन्ते जलनिधयः?। हरिणाङ्क-दिनकरौ किं तिमिरप्रसरैः रुध्येते? ।।२।।
निर्मलगुणरत्नमहानिधान! युष्मादृशाः अपि सत्पुरुषाः।
व्यवस्यन्ति एतादृशं यदि धर्मश्रीः ततः कमुपसर्पति? ।।३।। कुत्र वा व्रजतु विनयः? वोढुं वा कः क्षमः क्षमामिदानीम?। भग्ननिवासः गच्छतु कुत्र वराकः विवेकः अपि? ।।४।।
एवमादिविविधवचनैः भाषितः यावन्न दत्ते प्रतिवचनम् ।
निजनिजस्थानेषु गताः तावद् मुनीन्द्राः निरानन्दाः ।।५।। विश्वभूतिः अपि अविचलितनिदानबन्धाऽध्यवसायः अनाऽऽलोचित-प्रतिक्रान्तः कालमासे कालं कृत्वा
સમુદ્રો શું પોતાની લાંબા વખતની મર્યાદાનું ઉલ્લંઘન કરે? સૂર્ય અને ચંદ્ર શું તિમિરના પ્રસારથી નિરોધ પામે? (૨)
માટે હે નિર્મળ ગુણ-રત્નોના ભંડાર! તમારા જેવા સત્પરુષો જો આવી પ્રવૃત્તિ કરે, તો ધર્મલક્ષ્મી પણ ક્યાં જઇને વસશે? વિનય ક્યાં જશે? અત્યારે ક્ષમાને ધારણ કરવા કોણ સમર્થ છે? અને ભાંગેલ નિવાસવાળો વિવેક ५९ लिया। स्यां वास. २शे? (3/४)
ઇત્યાદિ વિવિધ વચનો સંભળાવ્યા છતાં વિશ્વભૂતિ મુનિએ જ્યારે કાંઇ પણ જવાબ ન આપ્યો, ત્યારે તે મુનિઓ નિરાનંદ થઈને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. (૫)
અહીં વિશ્વભૂતિ મુનિ પણ નિદાનબંધના અધ્યવસાયથી નિવૃત્ત ન થતાં અને મરણ સમયે પણ તેની આલોચના ન કરતાં મૃત્યુ પામીને મહાશુક્ર નામે દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો તે દેવતા થયો. ત્યાંથી અવીને