SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः १६९ पवेसिओ नगरंमि परमविभूईए पुरिससीहेण, काराविओ भोयणं, समप्पिया करि-तुरयसंदणा, उवणीयमण्णंपि पभूयं दविणजायं । विन्नत्तो य भालतलघडियकरसंपुडेण तेण'कुमार! गाढमणुग्गहिओ म्हि तुमए जं नियचरणकमलेहिं पवित्तीकयं मह भवणं । ता कइवयदिणाइं पडिवालेह एत्थेव पुणोऽवि दुलहं तुम्हेहिं सह दंसणं' ति भणिए वृत्तो कुमारेण-भो नरिंद! अपुव्वो तुह पेम्मपवंचसारो, पियालावो अणण्णविणयववहारो, अच्छेरयभूया पडिवत्ती, मणसावि अचिंतणिज्जं सज्जणत्तणं । ता एरिस तुह गुणगणेण गाढमागरिसियं मम खणद्वेणवि चित्तं । जइ पुण कइवय वासराणि तुमए सद्धिं वसामि नूणं न पहू परवसस्स नियचित्तस्स हवामि, सच्चं च इमं पढिज्जइ 'अत एव हि नेच्छन्ति साधवः सत्समागमम् । यद्वियोगासिलूनस्य, मनसो नास्ति भै ( भे ? ) षजम् ।।१।।' · तुरग-स्यन्दनाः, उपनीतमन्यद् अपि प्रभूतं द्रव्यजातम् । विज्ञप्तश्च भालतलघटितकरसम्पुटेन तेन ‘कुमार! गाढमनुगृहीतः अहं त्वया यद् निजचरण-कमलाभ्यां पवित्रीकृतं मम भवनम् । तस्मात् कतिपयदिनानि प्रतिपालय अत्रैव, पुनरपि दुर्लभं युष्माभिः सह दर्शनम्' इति भणिते उक्तः कुमारेण 'भोः नरेन्द्रः, अपूर्वः तव प्रेमप्रपञ्चसारः, प्रियाऽऽलापः अनन्यविनयव्यवहारः, आश्चर्यभूताः प्रतिपत्तिः, मनसा अपि अचिन्तनीयं सज्जनत्वम्। तस्माद् एतादृशेन तव गुणगणेन गाढमाकृष्टं मम क्षणार्धेनाऽपि चित्तम् । यदि पुनः कतिपयवासराणि त्वया सह वसामि नूनं न प्रभुः परवशस्य निजचित्तस्य भवामि । सत्यं च इदं पठ्यते अत एव हि नेच्छन्ति साधवः सत्समागमम् । यद्वियोगासिलूनस्य, मनसो नास्ति भेषजम् ।।१।। નગરમાં પ્રવેશ કરાવ્યો અને આદરપૂર્વક ભોજન કરાવ્યું. પછી તેણે હાથી, ઘોડા અને ૨થો તેમજ બીજું પણ ઘણું ધન ભેટ આપ્યું, અને લલાટપર અંજલિ જોડીને વિનંતી કરી કે-‘હે કુમા૨! તમે પોતાના ચરણ-કમળોથી મારું ભવન જે પવિત્ર કર્યું, તેથી મારા પર મોટી કૃપા કરી. માટે હવે થોડા દિવસો અહીં જ ગુજારો. કારણ કે ફરી તમારું દર્શન દુર્લભ છે.' એમ તેણે કહેતાં કુમાર બોલ્યો કે-હે નરેંદ્ર! તમારો પ્રેમાનુબંધ અપૂર્વ છે, તમારો પ્રિયાલાપ અસાધારણ વિનયસહિત છે, આદર-સત્કાર તો એક આશ્ચર્યરૂપ જ છે, અને તમારી સજ્જનતા મનથી પણ અચિંતનીય છે, તો આવા તમારા ગુણગણથી એક ક્ષણમાં મારું મન તમે અત્યંત આકર્ષી લીધું છે. હવે જો હું થોડા દિવસ પણ તમારી સાથે રહું, તો મારા મનની પરાધીનતાને પહોંચી ન શકું. વળી આ પણ સત્ય કહ્યું छेटु સાધુઓ એટલા માટે જ સત્સમાગમને ઇચ્છતા નથી, કારણ કે તેના વિયોગરૂપ તરવારથી ઘાયલ થયેલ મનનું ઔષધ નથી. (૧)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy