SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः १६७ ____ एयमायन्निऊण परितुट्ठो कुमारो, भणियं च-'अहो साहु सिलेससारं पढियमेएण, ता देह एयस्स दीणारलक्खगं।' 'जं देवो आणवेइत्ति भणिऊण पडिवन्नं भंडागारिएण। खणंतरेण गओ नियआवासं । कयं पयाणयं, कमेण य पत्तो पच्चंतदेसं। तहिं च पेच्छइ पमुइयपक्कीलियं गो-महिसि-पसु-करह-रासहपउरं धणधण्णसमिद्धं सुद्धगामागर-नगरं नियजणजाणवयं । विम्हियजणेण य आहूया विसयमहत्तरा सिट्ठिणो य, तंबोलदाणाइबहुमाणपुरस्सरं पुच्छिया य लोयसुत्थासुत्थवत्तं। तेहिं भणियं-देव! तुम्ह भुयपंजरंतरनिलीणाणं अम्हाणं को सयन्नो मणसावि असुत्थयं काउं समीहेज्जा?, न हि जीवियसावेक्खो पंचाणणगंधकेसरकुरलिं तोडेज्जा भुयगरायफणफलगमणिं वा गिण्हेज्जत्ति, केवलं एत्तियमेव असुत्थं एवमाकर्ण्य परितुष्टः कुमारः, भणितं च 'अहो! साधु श्लेषसारं पठितमेतेन, तस्माद् देहि एतस्य दीनारलक्षम्।' 'यद् देवः आज्ञापयति इति भणित्वा प्रतिपन्नं भाण्डागारिकेण । क्षणान्तरेण गतः निजाऽऽवासम् । कृतं प्रयाणकम् क्रमेण च प्राप्तं प्रत्यन्तदेशम् । तत्र च प्रेक्षते प्रमुदितप्रकीडितं गो-महिष-पशु-करभ-रासभप्रचुरं धनधान्यसमृद्धं शुद्धग्रामाऽऽकर-नगरं निजजनजानपदम्। विस्मितजनेन च आहूताः विषयमहत्तराः श्रेष्ठिनः च, ताम्बूलदानादिबहुमानपुरस्सरं पृष्टाः च लोकसुस्थाऽसुस्थवृत्तम्। तैः भणितं 'देव! तवभुजपञ्जरान्तरनिलीनानाम् अस्माकं कः सकर्णः मनसा अपि असुस्थं कर्तुं समीहेत? न हि जीवितसापेक्षः पञ्चाननगन्धकेसरकुरली त्रोटयेत्, भुजङ्गराजफणाफलकमणिं वा गृह्णीयात् । केवलमेतावन्मात्रमेव असुस्थम् એ પ્રમાણે સાંભળતા કુમાર ઘણો સંતુષ્ટ થયો અને બોલ્યો કે-“અહો! એ સારી રીતે શ્લેષ અલંકાર બોલ્યો, માટે એને એક લાખ સોનામહોરો આપો.” એટલે “જેવી દેવની આજ્ઞા” એમ કહીને ભંડારીએ તે પ્રમાણે હુકમ બજાવ્યો. ક્ષણાંતર પછી કુમાર પોતાના આવાસમાં આવ્યો અને પ્રયાણ કરતાં અનુક્રમે તે પાસેના દેશમાં પહોંચ્યો. ત્યાં અવલોકન કરતાં પોતાના દેશના લોકોને પ્રમોદપૂર્વક વિલાસ કરતાં, ગાયો, ભેંશો, ઊંટો, ગધેડા પ્રમુખ પશુઓ તથા ધન, ધાન્યથી સમૃદ્ધ તેમજ ગામ, નગર વિગેરે સુખી જોયા. જેથી મનમાં વિસ્મય પામી તેણે દેશના પ્રધાન પુરુષો અને શ્રેષ્ઠીઓને બોલાવ્યા અને તંબોલ આપી બહુમાન સાથે તેમને લોક-પ્રજાજનોના સુખ-દુઃખની વાત પૂછી. એટલે તેમણે નિવેદન કર્યું- “હે દેવ! તમારા ભુજ રૂપ પાંજરામાં રહેતાં અમને કયો સમજુ પુરુષ મનથી પણ અસ્વસ્થ-દુઃખી કરવાની ઇચ્છા કરે? કારણ કે પોતાના જીવિતની દરકાર કરનાર કયો સુજ્ઞ, સિંહના કેસરાના વાળને તોડવાને ઇચ્છે? અથવા નાગરાજની ફણાપર રહેલ મણિને ગ્રહણ કરવા કોણ પોતાનો હાથ લંબાવે? છતાં કેવળ એટલે માત્ર દુઃખ છે કે ૧. શ્લેષ અલંકારમાં એકજ વિશેષણ પર્વતને અને કુમારને લાગુ પડતા હોય છે.
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy