SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १६५ तृतीयः प्रस्तावः निसुणइ पेम्मभरालसजुवईपरिकिन्नकिन्नराबद्धं । करकलियतालकलरवसंचलियं पंचमुग्गारं ।।५६ ।। निज्झरझंकाररवायण्णणघणघोससंकियमणाणं । तंडवमस्सिक्खियपंडियाण पेक्खइ सिहंडीणं ।।५७ ।। तयणंतरं च पुरओ पयट्टो समाणो गायंतं व पवणगुंजियसरेणं, हसंतं व विप्फुरियफारफुलिंगुग्गारेहिं, पणच्चंतं व समीरपसरियमहल्लजालाकलावेहिं, विलुलियकेसपासं व गयणंगणलंबमाणधूमपडलेण नियइ दारुणं दावानलं । तं च अइलंघिऊण कमेण पहाणपुरिसं व तुंगायारं सुवंसपडिबद्धं च, नरेसरं व वररयणकोसं जणाणुगयपायच्छायं च, काऊरिसं निशृणोति प्रेमभराऽलसयुवतीपरिकीर्णकिन्नराऽऽबद्धम्।। करकलिततालकलरवसञ्चलितं पञ्चमोद्गारम् ।।५६ ।। निर्झरझङ्काररवाऽऽकर्णनघनघोषशङ्कितमनसाम् । ताण्डवं अशिक्षितपण्डितानां प्रेक्षते शिखण्डिनाम् ।।५७ ।। तदनन्तरं च पुरतः प्रवृत्तः सन् गायन्तमिव पवनगुञ्जितस्वरेण, हसन्तमिव विस्फुरितस्फारस्फुलिङ्गोद्गारैः, प्रनृत्यन्तमिव समीरप्रसृतमहाज्वालाकलापैः, विलुलितकेशपाशमिव गगनाङ्गणलम्बमानधूमपटलेन पश्यति दारुणं दावानलम्। तं च अतिलघ्य क्रमेण प्रधानपुरुषमिव तुङ्गाऽऽकारं सुवंशप्रतिबद्धं च, नरेश्वरमिव वररत्नकोशं जनाऽनुगतपादच्छायं च, कापुरुषमिव दुष्टसत्त्वाऽधिष्ठितं વળી પ્રેમપૂર્ણ યુવતીઓ સહિત કિન્નરોએ ઉચ્ચારેલ અને હસ્ત-તાલના કલરવયુક્ત પંચમ સ્વરના ઉદ્ગારને Airtual, (५७) ઝરણાના ઝંકારનો અવાજ સાંભળતાં મેઘના ઘોષની મનમાં શંકા લાવી, શીખ્યા વિના પંડિત બનેલા એવા मयूरीना isq-नृत्यने सवलतो, (५७) અને આગળ ચાલતાં, પવનના ગુંજારવથી જાણે ગાયન કરી રહેલ હોય, અત્યંત ઉછળતા તણખારૂપ ઉદ્ગારોથી જાણે હસતો હોય, પવનથી વિસ્તાર પામેલ મોટી જ્વાળાઓથી જાણે નૃત્ય કરતો હોય, અને ગગનાંગણ સુધી પહોંચેલ ધૂમના પડલથી જાણે કેશપાશને છૂટો કર્યો હોય એવો દારૂણ દાવાનળ તેણે જોયો. અને તેને ઓળંગીને ક્રમે કરીને કુમાર વિધ્યપર્વત ઉપર ચડ્યા. (તે વિધ્ય પર્વત કેવો છે તે જણાવે છે.) જેમ મહાપુરુષો વિશાળ શરીરવાળા તથા સારા વંશવાળા હોય તેમ આ પર્વત ઉચો અને ઉત્તમ વાંસના વૃક્ષથી યુક્ત હતો. જેમ રાજા પાસે રત્નના ભંડાર હોય તથા લોકો રાજાના પગલાને અનુસરતા હોય તેમ આ પર્વતમાં અનેક રત્નો રહેલા હતા અને અનેક લોકો આ પર્વતની તળેટીના છાયડામાં રહેતા હતા. જેમ દુર્જન ખોટા પરાક્રમ વાળો
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy