SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ १५१ तृतीयः प्रस्तावः रममाणस्स सरंति वासरा। ___ अन्नया व विस्सनंदिणो महारायस्स अग्गमहिसीए दासचेडीओ पुप्फफलगहणत्थमागयाओ पुप्फकरंडगुज्जाणं। दिट्ठो ताहिं विस्सभूइकुमारो अंतेउरसमेओ बहुप्पयारं तहा विलसंतो। तं च दट्टण समुप्पण्णगाढामरिसाहिं ईसीसल्लभिज्जमाणमाणसाहिं सिग्घमेव पडिनियत्तिऊण कहिओ रायग्गमहिसीए कुमारस्स काणणकीलावइयारो। खणंतरे य दीहं नीससिऊण पुणो भणियं ताहिं-'देवि! किं तुज्झ जीविएणं?, किं वा रज्जवित्थरेणं?, किं वा विभवेणं? जइ तुम्ह पुत्तो विसाहनंदी पुप्फकरंडगुज्जाणे न कीलेज्जा ।' एवं च आयन्निऊण अवियाररमणीयत्तणओ इत्थीसहावस्स, अदूरदंसित्तणओ मइपसरस्स, अभीरुत्तणओ नियकुलकलंकुग्गमस्स पकओ महापरिकोवो देवीए, परिचत्तं भोयणं, उज्झिओ तत्र सायं-दिनम् अभिरममाणस्य सरन्ति वासराणि। . अन्यदा च विश्वनन्दिनः महाराज्ञः अग्रमहिष्याः दासचेट्यः पुष्प-फलग्रहणार्थं आगताः पुष्पकरण्डकोद्यानम्। दृष्टः ताभिः विश्वभूतिकुमारः अन्तःपुरसमेतः बहुप्रकारं तथा विलसन् । तं च दृष्ट्वा समुत्पन्नगाढाऽऽमर्षाभिः ईर्षाशल्यभिद्यमानमानसाभिः शीघ्रमेव प्रतिनिवर्त्य कथितः राजाऽग्रमहिष्य कुमारस्य काननक्रीडाव्यतिकरः । क्षणान्तरे च दीर्घ निःश्वस्य पुनः भणितं ताभिः 'देवि! किं तव जीवितेन?, किं वा राज्यविस्तरेण?, किं वा वैभवेन? यदि तव पुत्रः विशाखानन्दी पुष्पकरण्डकोद्याने न क्रीडेत्।' एवं च आकर्ण्य अविचाररमणीयत्वात् स्त्रीस्वभावस्य, अदूरदर्शित्वात् मतिप्रसरस्य, अभीरुत्वात् निजकुलकलङ्को-द्गमस्य प्रकृतः महापरिकोपः देव्या, परित्यक्तं भोजनम्, उज्झितः शरीरसत्कारः, प्रेषितः निजनिजस्थानेषु सखीवर्गः, कतिपयदासचेटीपरिवृत्ता જેમ વિલાસિની કાંતાઓની સાથે વિલાસ કરતો રહ્યો. એમ નિરંતર વિલાસ કરતાં તેના દિવસો પસાર થવા साल्या. એક દિવસે વિશ્વનંદી મહારાજાની પટરાણીની દાસીઓ પુષ્પ, ફળાદિ લેવા માટે પુષ્પકરંડક ઉદ્યાનમાં આવી. ત્યાં અંતેઉર સહિત તેવા પ્રકારના વિલાસ કરતો વિશ્વભૂતિ કમાર તેમના જોવામાં આવ્યો. એટલે તેને જોઇને અત્યંત ગાઢ કોપ ઉત્પન્ન થતાં અને ઇર્ષારૂપ શલ્યથી મન ભેદાઇ જતાં તેઓ તરત પાછી વળી અને કુમારનો ઉદ્યાનક્રીડાનો પ્રસંગે તેમણે પટરાણીને કહી સંભળાવ્યો. પછી ક્ષણવાર દીર્ઘ નિસાસા નાખીને ઓ કહેવા લાગી કે-“હે દેવી! તારા જીવિતથી કે રાજ્ય-વિસ્તારથી પણ શું? અને વૈભવથી પણ શું? જો તારો વિશાખનંદી પુત્ર પુષ્પકરંડક ઉદ્યાનમાં વિલાસ ન કરે તો તારું એ બધું વૃથા છે!” એ પ્રમાણે સાંભળતાં સ્ત્રી સ્વભાવથી વિચારોની તુચ્છતાના કારણે દૂરદર્શીપણાના અભાવે ટૂંકી મતિના કારણે તથા પોતાના કુળને કલંક લાગવાના અભીરૂપણાથી પટરાણીને મહાકાપ ઉત્પન્ન થયો. જેથી તેણે ભોજનનો ત્યાગ કર્યો અને શરીર સત્કાર પણ તજી દીધો. પોતાના સખીવર્ગને તેણે પોતપોતાના સ્થાને વિસર્જન કર્યો અને કેટલીક દાસીઓને સાથે લઇને તેણે
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy