SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ इय एरिसा अवस्था वट्टइ तुह पणयिणीए दुव्विसहा । जइ जीवंतिं वंछसि कुमार ! ता तं लहुं सरसुं ।।२२।। श्रीमहावीरचरित्रम् तहा कयाइ गोत्तखलियपरिकुवियकामिणीपसायणप्पवणवयणप्पवंचविरयणेण, कयाइ सुयसारियासंलावविणोएण, कयाइ परोप्परसवत्तिकामिणीकयकलहकोलाहल-निसामणेण, कयाइ णाणाविहदूरदे सोवणीयापुव्वतरुसंदोहदोहलगदाणेण, कयाइ संमयवणसिहंडितंडवावलोयणेण विविहं कीलइ । अण्णया य कुमारस्स कामिणीहिं समं दुरोदरेण रमंतस्स समागओ मज्झदिणसमओ । तओ अतंउरसमेओ चलिओ जलकीलानिमित्तं, पत्तो काणणसरसीए, तयणंतरं चसरसीतडविडविसरावमुक्कझंपुच्छलंतसलिलभरं । झिल्लइ महल्लकल्लोलपेल्लणुव्वेल्लिरो कुमरो ||२३|| इति इदृशी अवस्था वर्तते तव प्रणयिन्याः दुर्विसहा । यदि जीवन्तीं वाञ्छसि कुमार ! ततः तां लघुः सर (=गच्छ) ।।२२।। तथा कदाचिद् गोत्रस्खलितपरिकुपितकामिनीप्रसादनप्रवणवचनप्रपञ्चविरचनेन, कदाचित् शुकसारिकासंलापविनोदेन, कदाचित् परस्परसपत्नी-कामिनीकृतकलहकोलाहलनिश्रवणेन, कदाचिद् नानाविधदूरदेशोपनीताऽपूर्वतरुसन्दोहदोहलकदानेन, कदाचित् सम्मदवनशिखण्डिताण्डवाऽवलोकनेन विविधं क्रीडति । अन्यदा च कुमारस्य कामिनीभिः समं दुरोदरेण रममाणस्य समागतः मध्यन्दिनसमयः । ततः अन्तःपुरसमेतः चलितः जलक्रीडानिमित्तम्, प्राप्तः काननसरसि । तदनन्तरं च - सरस्तटविटपिविसराऽवमुक्तझम्पोच्छलत्सलिलभरे। स्नाति महत्कल्लोलप्रेरणोद्वेलितः कुमारः ।। २३ । । અત્યારે તારી પ્રિયતમાની આવી દુ:સહ અવસ્થા વર્તે છે, માટે જો તેને જીવતી વાંછતો હોય, તો હે કુમાર! સત્વર તેની પાસે પહોંચી જા.' (૨૨) તેમજ કોઇવાર ગોત્રની સ્કૂલના થતાં કોપાયમાન થયેલ કામિનીઓને મનાવવા શાંત વચનના પ્રપંચ રચવા વડે, કોઇવાર પોપટ, સારિકા-મેનાને બોલાવવાના વિનોદ વડે, કોઇવાર શોક્ય કામિનીઓએ કરેલ પરસ્પર કલહનો કોલાહલ સાંભળવા વડે, કોઇ વાર અનેક પ્રકારના દૂર દેશોમાંથી આવેલ નવા વૃક્ષોને દોહદ=પોષકદ્રવ્ય આપવા વડે તથા કોઈવાર પ્રસન્નતાથી વનમયૂરોનું નૃત્ય જોવા વડે-એમ તે કુમાર વિવિધ ક્રીડા કરતો હતો. એકદા કામિનીઓ સાથે દ્યૂતક્રીડા કરતાં મધ્યાન્હ કાળ થયો, તેથી અંતઃપુર સહિત કુમાર જળક્રીડા નિમિતે ચાલ્યો અને ઉઘાન-સરોવર પર ગયો. પછી ત્યાં વૃક્ષપ૨થી કલ૨વપૂર્વક દીધેલ કૂદકાથી ઉછળતા જળસમૂહવાળા સરોવ૨માં મોટા તરંગોની પ્રે૨ણામાં તણાતાં सुभार जीवा साग्यो. (२३)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy