________________
१४४
श्रीमहावीरचरित्रम अण्णं च-कारंड-हंस-बग-चक्कवाय-भारुड-कीर-कुररोहिं। जीवंजीव-कविंजल-जलवायस-खंडरीडेहिं ।।१०।।
हारीय-पंचवण्णयपारेवयपमुहविविहपक्खीहिं।
सुसिणिद्धबंधवेहि व सेविज्जइ जं सयाकालं ।।११।। जुम्म । जत्थ य वम्महदुस्सहसराभिघाएहिं जज्जरंगीओ। बालमुणालुप्पलसत्थरेसु सिसिरेसु रमणीओ ।।१२।।
विणयंति विरहिणीओ दिणाई करपिहियसवणजुयलाओ। परहुयताररवारसियसवणमुच्छागमभएणं ।।१३।। जुम्मं ।
अन्यच्च- कारण्ड-हंस-बक-चक्रवाक-भारण्ड-कीर-कुररैः । जीवंजीव-कपिञ्जल-जलवायस-खण्डरीटैः ।।१०।।
हारीत-पञ्चवर्णकपारेपतप्रमुखविविधपक्षिभिः ।
सुस्निग्धबान्धवैः इव सेव्यते यद् सदाकालम् ।।११।। युग्मम् । यत्र च मन्मथदुःसहशराऽभिघातैः जर्जराग्यः । बालमृणालोत्पलस्रस्तरेषु शिशिरेषु रमण्यः ।।१२।।
विनयन्ति विरहिण्यः दिनानि करपिहितश्रवणयुगलाः । परभृतताररवाऽऽरसितश्रवणमूर्छाऽऽगमभयेन ।।१३।। युग्मम् ।
डोय ते भासतुं तु. ()
वणी 13, इंस, 40, 45415, म॥२.3, पोपट, २२, २२, याds, ४५.513, vi४२रीट, हरीत, पंथ વર્ણના કબૂતર પ્રમુખ જાણે સ્નિગ્ધ બાંધવ હોય તેમ વિવિધ પક્ષીઓ જેને સદા સેવી રહ્યા હતાં. (૧૦/૧૧)
તેમજ જ્યાં કામદેવના દુઃસહ બાણ વાગવાથી અંગે જર્જરિત થયેલ, કોમળ મૃણાલ અને ઉત્પલ-કમળપત્રના શીતલ સંથારાપર પડી રહીને વિરહિણી રમણીઓ કોયલડીના પ્રગટ અને રસિક ધ્વનિ સાંભળતાં મૂર્છા આવવાના ભયથી પોતાના હાથે કર્ણયુગલને બંધ કરી દિવસો ગાળતી હતી. (૧૨/૧૩)
વળી જ્યાં નવકુસુમના સમૂહથી જાણે મુગટયુક્ત હોય તેવા ચંપકવૃક્ષો, મદનરૂપ અગ્નિ પ્રગટાવી, પથિકસમૂહને