SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ १३१ द्वितीयः प्रस्तावः मिलंति। तओ मे पाउब्भूओ परमप्पमोओ। पसत्यनिसाए य दिसाबलिपक्खेवपुरस्सरं खणिउमाढत्तो णिहाणपएसं। जाव य हत्थप्पमाणमेत्तं तं न खणामि ताव समुट्ठिया उब्भडफडाडोवभीसणा, तडिसिहातरलललंतजीहजुयला, मुहमारुयसंवलियजलणफुलिंगुग्गारदारुणा, पुच्छच्छटाताडियधरणिवठ्ठा, दीवयसीहाफुरंतरत्तदित्तनेत्ता महाभुयंगा। तेहि य संदंसेहि व तडतडत्ति तोडियं मह सरीरं। निच्चिट्ठो महाविसावेगेण निवडिओऽहं भूमीए। विइक्कंता रयणी। ममाणुकंपाए व्व समुग्गओ भयवं दिणयरो। अवलोइओऽहं गामजणेण| विण्णायविसविगारेण य दयाए पडियारिओ। तहाविहोसह-मंतकिरियाए जायं च पगुणं सरीरं । पुट्ठोऽहं गामजणेण रयणिवइयरं, कहिओ य मए तस्स जहट्ठियनिहाणवुत्तंतो। तओ तत्थेव वीसमिऊण कइवयवासराइं पुणरवि पत्थिओ एगदिसाए। अण्णया य गच्छंतस्स मिलिओ एगो पुरिसो। समाणसीलयाए य जाया मज्झ तेण समं यावद् च हस्तप्रमाणमात्रं तद् न खनामि तावत् समुत्थिताः उद्भटफटाऽऽटोपभीषणाः, तडिशिखातरलललद्जिह्वायुगलाः, मुखमारुतसंवलितज्वलनस्फुलिङ्गो-द्गारदारुणाः, पृच्छच्छटाताडितधरणिपृष्ठाः, दीपशिखास्फुरद्रक्तदीप्तनेत्राः महाभुजङ्गाः। तैः च संदंशैः तड्तड् इति त्रोटितं मम शरीरम्। निश्चेष्टः महाविषाऽऽवेगेन निपतितः अहं भूमौ । व्यतिक्रान्ता रजनी। मम अनुकम्पया इव समुद्गतः भगवान् दिनकरः । अवलोकितः अहं ग्रामजनेन, विज्ञातविषविकारेण च दयया प्रतिचारितः। तथाविधौषध-मन्त्रक्रियया जातं च प्रगुणं शरीरम् | पृष्टः अहं ग्रामजनेन रजनीव्यतिकरः, कथितश्च मया तस्य यथास्थितनिधानवृत्तान्तः । ततः तत्रैव विश्राम्य कतिपयवासराणि पुनरपि प्रस्थितः एकदिशि । अन्यदा च गच्छतः मिलितः एकः पुरुषः । समानशीलतया च जाता मम तेन समं मैत्री। प्रस्तावे च तेन एकान्ते सद्भावेन निवेदितः मम विवरप्रवेशयक्षिणीसाधनकल्पः, अभ्यर्थितश्च सर्वाऽऽदरेण यथा-यदि त्वं सहायीभवसि વિદ્યુતની શિખા સમાન બંને ચંચલ જીભને બહાર કાઢતા મુખમાં લીધેલ પવનને પાછો વાળી અગ્નિના તણખા સમાન કાઢતા ઉદ્દગારોને લીધે ભયંકર, પુંછની છટાથી ધરણીપૃષ્ઠને તાડન કરતા અને દીપકની શિખા સમાન સ્કુરાયમાન રક્ત લોચનને ફેરવતા એવા મોટા સાપો ત્યાં પ્રગટ થયા. તેમના દંશથી મારું શરીર તડતડ તોડી નંખાયું. એટલે તેમના મહાવિષના આવેગથી હું મૂછિત થઇને જમીન પર પડી ગયો. રાત્રિ પસાર થઇ, અને જાણે મારાપર અનુકંપા કરી હોય તેમ સૂર્ય ભગવાન ઉદય પામ્યા. ત્યાં ગામના લોકોએ મને તેવી સ્થિતિમાં જોયો, તેમણે વિષ-વિકાર જાણીને દયાબુદ્ધિથી મારો ઉપચાર કર્યો. તથાવિધ ઔષધ અને મંત્રક્રિયાના પ્રભાવથી મારું શરીર સારું થયું. પછી ગામના લોકોએ મને રાત્રિનો પ્રસંગ પૂણ્યો, જેથી યથાસ્થિત નિધાનનો વૃત્તાંત મેં તેમને કહી સંભળાવ્યો, ત્યારબાદ કેટલાક દિવસો ત્યાંજ રહીને ફરી હું એક દિશા તરફ ચાલ્યો. આગળ જતાં એક દિવસે મને એક પુરુષ મળ્યો. સમાન સ્વભાવને લીધે તેની સાથે મારે મિત્રાઇ થઇ, પછી કોઈ વાર પ્રસંગે તેણે મને સદૂભાવથી એકાંતમાં, ગુફામાં જઇને યક્ષિણીને સાધવાનો કલ્પ બતાવ્યો અને બહુજ આદર પૂર્વક તેણે મને
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy