SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ११९ द्वितीयः प्रस्तावः कह वा तुरगारूढो पुब्बिं भमिऊण पुरिसपरियरिओ। वच्चिस्सं एगागी इण्हिं तु पयप्पयारेण? ।।२०६ ।। कह वा सहपंसुकीलियबंधवलोयस्स वंछियत्थस्स। अविपूरितो जीयं निरत्ययं उव्वहिस्सामि? ||२०७।। दुव्वहगव्वुद्धरवइरिविसरदुव्विसहदुव्वयणजायं । पब्भठ्ठलट्ठविभवो पच्चक्खं कह सुणिस्सामि? ||२०८।। ता मोत्तूण इमं ठाणं देसंतरं वच्चामित्ति चिंतिऊण चलिओऽहमुत्तरावहाभिमुहं । कालंतरेण पत्तो एगंमि सन्निवेसे | भिक्खापरिब्भमणेण कया पाणवित्ती, वुत्थो तत्थेव किंचिकालं। कथं वा तुरगाऽऽरूढः पूर्वं भ्रमित्वा पुरुषपरिवृत्तः । व्रजिष्ये एकाकी इदानीं तु पदप्रचारेण? ||२०६ ।। कथं वा सहपांसुक्रीडितबान्धवलोकस्य वाञ्छितार्थस्य । अविपूरयन् जीवनं निरर्थकमुद्वहिष्यामि? ||२०७।। दुर्वहगर्वोद्भूर-वैरिविसरदुर्विसहदुर्वचनजातम् । प्रभ्रष्टलष्टविभवः प्रत्यक्षं कथं श्रोष्यामि? ||२०८ ।। तस्माद् मुक्त्वा इदं स्थानं देशान्तरं व्रजामि इति चिन्तयित्वा चलितः अहमुत्तरापथाऽभिमुखम् । कालान्तरेण प्राप्तः एकस्मिन् सन्निवेशे। भिक्षापरिभ्रमणेन कृता प्राणवृत्तिः । उषितः तत्रैव किञ्चित्कालम् । અથવા પૂર્વે સેવકો સાથે અશ્વારૂઢ થઇને ફરનાર હું અત્યારે એકાકી પગે શી રીતે ચાલી શકીશ? (२०७) તેમજ સાથે સાથે ધૂલિક્રીડા કરેલ બાંધવોના વાંછિતાર્થ પૂર્યા વિના હું નિરર્થક જીવિતને કેમ ધારણ કરીશ? (२०७) અત્યારે સમસ્ત વિભવ નષ્ટ થવાથી ગર્વિષ્ઠ બનેલા અનેક શત્રુઓના સમૂહના સાક્ષાત્ દુઃસહ કુવચનો કેમ समणी शश? (२०८) માટે આ સ્થાન તજીને દેશાંતરમાં ચાલ્યો જાઉં. એમ ચિંતવીને હું ઉત્તરાપથ તરફ ચાલ્યો અને કેટલાક દિવસો પછી એક સ્થાનમાં પહોચ્યો. ભિક્ષા લાવીને જીવન ચલાવ્યું. કેટલોક સમય ત્યાંજ વીતાવ્યો.
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy