SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ १११ द्वितीयः प्रस्तावः पारिव्वज्जपवन्नं अह देहं नियइ तं विगयजीयं । तेऽवि ससिस्से गंथत्थबाहिरे मुद्धबुद्धीए ।।१८७।। ताहे नियदंसणपक्खवायओ चत्तदेवकायव्वो। ओयरिओ आयासे सिस्साणं तत्थ(त्त)कहणट्ठा ।।१८८ ।। वरपंचवण्णमंडलमज्झगओऽदिस्समाणरूवो य । आसुरिपमुहे सिस्से भासइ संबोहिऊणेवं ।।१८९।। अव्वत्ताओ वत्तं पभवइ इच्चाइ तत्तसंदोहं । तो सद्वितंतगंथं तं सोच्चा आसुरी कुणइ ।।१९०।। पारिव्रज्यप्रपन्नमथ देहं पश्यति तं विगतजीवम्। तान् अपि स्वशिष्यान् ग्रन्थार्थबाह्यान् मुग्धबुद्धीन् ।।१८७।। तदा निजदर्शनपक्षपातेन त्यक्तदेवकर्तव्यः । अवतीर्णः आकाशे शिष्याणां तत्त्वकथनार्थम् ।।१८८ ।। वरपञ्चवर्णमण्डलमध्यगतः अदृश्यमाणरूपश्च । आसुरिप्रमुखान् शिष्यान् भाषते संबोध्य एवम् ।।१८९ ।। अव्यक्ततः व्यक्तं प्रभवति इत्यादि तत्त्वसन्दोहम् । ततः षष्टितन्त्रग्रन्थं तत्श्रुत्वा आसुरिः करोति ।।१९०।। એટલે પારિવ્રાજ્ય પામેલ પોતાના દેહને જીવ રહિત દીઠો અને મુગ્ધ બુદ્ધિને લીધે શાસ્ત્રજ્ઞાન વિનાના એવા પોતાના તે શિષ્યોને પણ તેણે જોયા (૧૮૭) ત્યારે પોતાના મતના પક્ષપાતથી દેવ-કર્તવ્ય તજી, શિષ્યોને તત્ત્વ સંભળાવવા તે આકાશમાં ઉતર્યો. (૧૮૮) અને પ્રવર પંચ વર્ણના મંડળમાં અદૃશ્ય રૂપે રહી આસુરિ પ્રમુખ શિષ્યોને સંબોધીને તે આ પ્રમાણે બોલ્યો(१८८) અવ્યક્ત થકી વ્યક્ત ઉત્પન્ન થાય છે.' ઇત્યાદિ તત્ત્વવચન સાંભળતાં આસુરિએ સાંખ્યદર્શનના ષષ્ઠિતંત્ર ग्रंथो बनाव्या (१८०)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy