SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः १०९ सोऽवि कविलो अपढियसत्थपरमत्थो, बज्झोवगरणधरणमेत्तरसिगो, जहादिट्ठकट्ठाणुट्टाणपत्तपरमकट्ठो एगागी परियडइ । मुणिविलक्खणागारदसणेण पुव्वकमेण समल्लियइ य से समीवे धम्मसवणत्थं बहू जणो। सोऽवि अवियक्खणत्तणओ समणसत्थेसु तहाविहधम्मदेसणमवियाणमाणो 'युक्तायुक्तपरिज्ञानशून्यचित्तस्य देहिनः । अलब्धमध्यताहेतुर्मीनं सर्वार्थसाधनम् ।।१।।' इति परिचितंतो गाढपरिग्गहियमोणव्वओ दिणगमणियं करेइ । अन्नया य आसुरिरायपुत्तपमुहं सिस्सगणं पव्वाविऊण जथादि8 बज्झाणुट्ठाणं दंसिऊण य चिरकालं कयबालतवो मरिऊण बंभलोए कप्पे देवो उववज्जइ। तहिं च असुयं अदिठ्ठपुव्वं सुरलच्छिं पेच्छिऊण तारिच्छं। अणुचिंतिउं पयत्तो अइविम्हियमाणसो कविलो ।।१८२ ।। सः अपि कपिलः अपठितशास्त्रपरमार्थः, बाह्योपकरणधारणमात्रैकरसिकः यथाऽऽदिष्टकष्टाऽनुष्ठानप्राप्तपरमकष्टः एकाकी पर्यटति । मुनिविलक्षणाऽऽकारदर्शनेन पूर्वक्रमेण समुपसर्पति च तस्य समीपे धर्मश्रवणार्थं बहुः जनः। सोऽपि च अविचक्षणत्वात् श्रमणशास्त्रेषु तथाविधधर्मदेशनाम् अविजानन् 'युक्तायुक्तपरिज्ञानशून्यचित्तस्य देहिनः । अलब्धमध्यताहेतुः मौनं सर्वार्थसाधनम् ।।१।।' इति परिचिन्तयन् गाढपरिगृहीतमौनव्रतः दिनगमनिकां करोति । अन्यदा च आसुरिराजपुत्रप्रमुखं शिष्यगणं प्रव्राज्य यथाऽऽदिष्टं बाह्याऽनुष्ठानं दर्शयित्वा च चिरकालं कृतबालतपा मृत्वा ब्रह्मलोके कल्पे देवः उपपद्यते। तत्र च - अश्रुतामदृष्टपूर्वां सुरलक्ष्मी प्रेक्ष्य तदृशीम् । __ अनुचिन्तयितुं प्रवृत्तः अतिविस्मितमानसः कपिलः ।।१८२।। અહીં કપિલ પણ શાસ્ત્રના પરમાર્થને શીખ્યા વિના, માત્ર બાહ્ય ઉપકરણ ધારણ કરવામાં રસિક, મરીચિના કહ્યા પ્રમાણે કષ્ટાનુષ્ઠાનથી પરમ કષ્ટ પામતો તે એકાકી ભમવા લાગ્યો, તેનો વિલક્ષણ વેશ જોઈ પ્રથમ પ્રમાણે ઘણા લોકો તેની પાસે ધર્મ સાંભળવા આવતા, એટલે તે પણ શ્રમણ-શાસ્ત્રોમાં અજ્ઞાનતાને લીધે તથા યથાર્થ ધર્મદેશનાની પદ્ધતિથી અજ્ઞાત હોવાથી વિચારવા લાગ્યો કે-યુક્તાયુક્ત પરિજ્ઞાનથી રહિત એવા પુરુષને આંતર કારણ (= શાસ્ત્રોના ગૂઢાર્થો) સમજ્યા વિના મૌન છે એજ સર્વાર્થનું (= કાર્યસિદ્ધિનું) સાધન છે' એમ ધારી ગાઢ મૌનવ્રત આદરીને તે દિવસો વિતાવવા લાગ્યો. એકદા આસુરિ રાજપુત્ર પ્રમુખ શિષ્યવર્ગને પરિવ્રાજક વ્રત આપી, તેમને યથાદિષ્ટ બાહ્ય અનુષ્ઠાન દર્શાવી, ચિરકાલ બાલતપ આચરી, મરણ પામીને કપિલ બ્રહ્મ દેવલોકમાં દેવતા थयो.. ત્યાં પૂર્વે ન સાંભળેલ અને ન જોયેલ એવી અદ્ભુત દેવલક્ષ્મી જોતાં અત્યંત આશ્ચર્ય પામીને કપિલ ચિતવવા लाग्यो -(१८२)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy