SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः विविहपयारं पेच्छंतयस्स अह अंगुलीयगं गलियं । करकिसलयाउ ताहे बीभच्छा अंगुली जाया ।। १६५ ।। ववगयसोहं तं पासिऊण सव्वंगसंगि याभरणं । मुक्कं साहावियरूवदंसणत्थं महीवइणा ||१६६ ।। अत्थमियसयलतारं व नहयलं लुणियसस्समिव छेत्तं । ववगयकमलं व सरं तरं व संछिन्नसाहग्गं ।।१६७।। दडुं च कट्ठघडियं व निप्पहं विगयरूवलायन्नं । चम्मावणद्धनिविडट्ठिपंजरागारमह देहं । । १६८ ।। विविधप्रकारं प्रेक्षमाणस्य अथ अङ्गुलीयकं गलितम् । करकिसलयात् तदा बीभत्सा अङ्गुली जाता ।। १६५ ।। व्यपगतशोभां तां दृष्ट्वा सर्वाऽङ्गसङ्गि च आभरणम् । मुक्तं स्वाभाविकरूपदर्शनार्थं महीपतिना ।।१६६।। अस्तमितसकलतारकमिव नभस्तलं, लूनशस्यमिव क्षेत्रम् । व्यपगतकमलमिव सरः, तरुः इव संच्छिन्नशाखाग्रम् ।।१६७।। दृष्ट्वा च काष्ठघटितमिव निष्प्रभं व्यपगतरूपलावण्यम् । चर्माऽवनद्धनिबिडाऽस्थिपञ्जराऽऽकारं अथ देहम् ।।१६८ ।। १०१ ત્યાં અનેક પ્રકારે રૂપ જોતાં હસ્ત-કમળમાંથી એક વીંટી નીચે સરી પડી, જેથી અંગુલિ બીભત્સ ભાસવા सागी. (१५५) તે શોભાહીન જોઈ પોતાનું સ્વાભાવિક રૂપ જોવાને રાજાએ સર્વાંગના આભરણો ઉતારી મૂક્યાં (૧૯૬) એટલે જ્યાં બધા તારા અસ્ત પામેલ છે એવા આકાશતલ તુલ્ય, ધાન્ય લણી લીધેલ ખેતરની જેમ, કમળ વિનાના સરોવર સમાન અને જેના શાખાના અગ્રભાગ છેદાયેલ છે એવા વૃક્ષ સદેશ જાણે કાષ્ઠથી ઘડાયેલ હોય તેમ પ્રભા, રૂપ અને લાવણ્યહીન તથા ચર્મથી મઢેલ નિબિડ અસ્થિપિંજ૨ સમાન એવા પોતાના શરીરને જોતાં સુનિપુણ બુદ્ધિએ સંવેગ પામતાં તથા વૈરાગ્યની વાસના વધતાં ભરતરાજા શરીરની અસારતાનો વિચાર કરવા लाग्यो }- (१७७-८-९)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy