SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्ताव जुत्तं च एयं, जेण एयं खु दुग्गइदुवार(पिहाण)फलिहोवमं जिणा बिंति। नीसेससत्तसंताणताणदाणेक्कहेउं च ।।१५७ ।। एक्को(त्तो)च्चिय तक्कालियमुणि-गणहर-केवलीहिं न निसिद्धं । चेइहराभावे जं तित्थुच्छेओ भवे पच्छा ।।१५८ ।। तथा-जिणसंतबिंबदसणविन्नायजहत्थवत्थुपरमत्थो। पडिवज्जइ जइ किरियं कोई संसारभयभीओ ।।१५९ ।। मुणिणोऽवि वंदणत्थं इओ तओ इंति नियविहारेणं । तेऽवि य करेंति सद्धम्मदेसणं समयनीईए ।।१६० ।। युक्तं च एतत्, येन - एतत् खलु दुर्गतिद्वार(पिधान)परिघोपमं जिनाः ब्रुवन्ति । निःशेषसत्त्वसन्तानत्राणदानैकहेतु च ।।१५७।। अतः एव तत्कालिकमुनि-गणधर-केवलिभिः न निषिद्धम् । चैत्यगृहाऽभावे यस्मात् तीर्थोच्छेदः भवेत् पश्चात् ।।१५८ ।। तथा-जिनसत्कबिम्बदर्शनविज्ञातयथार्थवस्तुपरमार्थः । प्रतिपद्यते यदि क्रियां कोऽपि संसारभयभीतः ।।१५९।। ___ मुनयः अपि वन्दनार्थमितस्ततः आयन्ति निजविहारेण | तेऽपि च कुर्वन्ति सद्धर्मदेशनां समयनीत्या ।।१६०।। એ પણ યુક્તજ છે. કારણ કે- જિનેશ્વરોનો એ ઉપદેશ છે કે જિનબંબ કે જિનમંદિર એ દુર્ગતિના દ્વારને બંધ કરવાને એક પરિઘા-ભોગળ સમાન અને સમસ્ત પ્રાણીઓની રક્ષા કરવામાં એક કારણરૂપ છે. (૧૫૭) એટલા માટે તે કાળના મુનિ, ગણધરો અને કેવલીઓએ નિષેધ ન કર્યો, કારણ કે ચેત્યાભાવે પાછળથી तीर्थनो ७६ थ६ य. (१५८) જિતેંદ્રનું અનુપમ બિંબ જોવાથી યથાર્થ વસ્તુનો પરમાર્થ જાણવામાં આવતાં સંસારના ભયથી ત્રાસ પામેલ 35 प्राए स्यारे यानो स्वी..२ ४३. (१५८) મુનિઓ પણ આમ તેમ વિહાર કરતાં ત્યાં વંદન નિમિત્તે આવે અને સિદ્ધાંત અનુસાર તેઓ સદ્ધર્મની દેશના ५९ मापे. (१७०)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy