SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः बद्धबंधुरामिलाणवंदणमालं, दुवारदेसोभयपासपइट्ठियलठ्ठपुंडरीयपिहाणपुण्णकणयकलसं, सरसपंचप्पयारपुप्फपुंजोवयारकलियं, कालागुरु-कुंदुरुक्क-कप्पूरपमुहवत्थुसिद्धधूयधूमधयारियदिसाहोयं(सोहं?), अणेगतियसंगणाजणुत्तालकरतालपुरस्सरदिज्जमाणरासयं, भत्तिभरनिब्भरगायतकिंनरनियरं, दूरदेसागयविज्जाहरचारणमुणिजणविचित्तथुइथोत्तखवखंतहलबोलं, पइट्ठिय-लोहमयजंतदुवारपालं जिणभवणं कारावेइ । जं च-संसारोयहिनिवडतसत्तसंताणजाणवत्तं व । रेहइ पवणुद्धयधवलधयवडाडोवरमणिज्जं ।।१५२ ।। वर्ण-प्रमाणोपपेतचतुर्विंशतिजिनप्रतिमाऽधिष्ठितम्, सुविभक्तशालिभञ्जिका-ऽभिरामतोरणाऽऽबद्धबन्धुराऽम्लानवन्दनमालम्, द्वारदेशोभयपार्श्वप्रतिष्ठितलष्टपुण्डरीकपिधानपूर्णकनककलशम्, सरसपञ्चप्रकारपुष्पपुञ्जोपचारकलितम्, कालागरु-कुन्दुरुक-कर्पूरप्रमुखवस्तुसिद्धधूपधूमाऽन्धकारितदिगौघम्, अनेकत्रिदशाऽङ्गनाऽऽजानूत्तालकरतालपुरस्सरदीयमानरासकम्, भक्तिभरनिर्भरगायत्किन्नरनिकरम्, दूरदेशाऽऽगतविद्याधरचारणमुनिजनविचित्रस्तुतिस्तोत्रखवर्धमानकलकलम्, प्रतिष्ठितलोहमययन्त्रद्वारपालं जिनभवनं कारयति । यच्च - संसारोदधिनिपतत्सत्वसन्तानयानपात्रम् इव | राजते पवनोद्धृतधवलध्वजपटाऽऽटोपरमणीयम् ।।१५२।। જિનપ્રતિમાથી અધિષ્ઠિત, અલગ અલગ સ્થાપેલ પૂતળીઓથી શોભતા મુખ્ય દરવાજે બાંધેલ મનોહર અને ઉજ્જવળ આસોપાલવના પાંદડાની માળા સંયુક્ત, દ્વારની બંને બાજુ સ્થાપિત અને સુગંધી કમળોથી ઢાંકેલા કનકના પૂર્ણ કળશયુક્ત, શ્રેષ્ઠ પાંચ પ્રકારના પુષ્પ સમૂહ સહિત; કાલાગુરુ, કુંદુરુક, કર્પર પ્રમુખ સુગંધી વસ્તુઓથી સિદ્ધ કરેલ ધૂપના ધૂમથી જ્યાં દિશાઓ અંધકારમય બની ગઇ છે, અનેક દેવાંગનાઓ ઉત્તાલ = ઢીંચણથી ઉપર તરફ કરતાળીઓ પૂર્વક જ્યાં રાસડા રમી રહી છે, ભક્તિના આવેશથી જ્યાં કિન્નરોના સમૂહ ગાન કરી રહ્યા છે. દૂર પ્રદેશથી આવેલ વિદ્યાધરો, ચારણમુનિઓની વિચિત્ર સ્તુતિ-સ્તોત્રોથી જ્યાં આકાશ શબ્દમય થઇ રહેલ છે તથા જ્યાં લોહના યંત્રમય દ્વારપાલ સ્થાપવામાં આવેલ છે એવું જિનભવન ભરત રાજાએ ત્યાં કરાવ્યું, કે જે સંસારસાગરમાં પડતા પ્રાણીઓને એક નાવ સમાન શોભે છે. તથા પવનથી ઉડતી ધવલ ધ્વજાઓના साउंपरथी अत्यंत २भएीय वागे छे. (१५२)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy