SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ९४ श्रीमहावीरचरित्रम् ___भयवं च जयपियामहो विहरिऊण तेसु तेसु गामागर-पुर-मडंब-दोणमुहपमुहेसु ठाणेसु किंचूणं पुव्वसयसहस्सं केवलिपरियागं पाउणित्ता आउयकम्मस्स सावसेसयं नाऊण अट्ठावयपव्वयमारूढो । तओ महामासबहुलतेरसीए अभिईनक्खत्तमुवागए चंदे पुव्वण्हसमयंमि सुसमदूसमाए एगूणनउइपक्खेसु सेसेसु कयचउद्दसमतवोकम्मो दसहिं मुणिसहस्सेहिं सद्धिं परिचत्तचउब्विहा(हा)रो कयपाओवगमणो पज्जंकासणसंठिओ वेयणियाउय-नामगोयकम्माणं अंतं करित्ता सिवमयलमणुत्तरं पत्तोत्ति । अह बत्तीसंपि सुरिंदा दुस्सहदुक्खविहुरेण भरहनरिंदेण समेया बाहप्पव्वाहाउललोयणजुयला पणमिऊण भगवंतं नंदणवणाओ सरसगोसीसकसणागरुपमुहसोक्खकट्ठाई आणाविति। भगवान् च जगत्पितामहः विहृत्य तेषु तेषु ग्रामाऽऽकर-पुर-मडम्ब-द्रोणमुखप्रमुखेषु स्थानेषु किञ्चिद् न्यूनं पूर्वशतसहस्रं केवलिपर्यायं प्राप्य (=पालयित्वा) आयुष्कर्म सावशेष ज्ञात्वा अष्टापदपर्वतम् आरूढः | ततः माघमासबहुलत्रयोदश्याम् अभीचिनक्षत्रमुपागते चन्द्रे पूर्वाह्णसमये सुषमा-दुषमायां एकोननवतिपक्षेषु शेषेषु कृतचतुर्दशतपःकर्म दशभिः मुनिसहजैः सह परित्यक्तचतुर्विधाऽऽहारः कृतपादोपगमनः पर्यङ्काऽऽसनसंस्थितः वेदनीयाऽऽयुर्नामगोत्रकर्मणाम् अन्तं कृत्वा शिवम् अचलमनुत्तरं प्राप्तः इति । अथ द्वात्रिंशद् अपि सुरेन्द्राः दुस्सहदुःखविधुरेण भरतनरेन्द्रेण समेताः बाष्पप्रवाहाऽऽकुललोचनयुगलाः प्रणम्य भगवन्तं नन्दनवनात् सरसगोशीर्ष-कृष्णाऽगरु-प्रमुखशुष्ककाष्ठानि आनाययन्ति । ततः - હવે ભગવંત ઋષભસ્વામી ગામ, ખાણ, નગર, પાટણ, દ્રોણમુખ પ્રમુખ સ્થાનોમાં વિચરી કંઈક ન્યૂન એક લાખ પૂર્વ કેવલિ-પર્યાય પાળી, આયુકર્મની પ્રાંત સ્થિતિ જાણી અષ્ટાપદ પર્વત પર આવ્યા. ત્યાં મહા મહિનાની કૃષ્ણ તેરસના દિવસે અભિજીતુ નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થતાં દિવસના પૂર્વ ભાગમાં સુષમદુઃષમ નામના ત્રીજા આરાના નેવ્યાશી પક્ષ અવશેષ રહેતાં, છ ઉપવાસ કરી, દશ હજાર મુનિઓની સાથે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી, પાદ્યપગમન અનશન આચરી, પર્યકાસને બેસી, વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ ખપાવી, અનુત્તર, અને અચલ એવા મોક્ષપદને પામ્યા. એટલે અશ્રુના પ્રવાહથી ભીની આંખવાળા બત્રીસ ઇંદ્રો, દુસહ દુઃખથી વ્યાકુળ બનેલા ભરત નરેંદ્ર સાથે ત્યાં આવ્યા અને ભગવંતને પ્રણામ કરી, નંદનવનથી સરસ ગોશીષ ચંદન, કૃષ્ણાગરૂ પ્રમુખ કિંમતી કાષ્ઠો તેમણે (हवान भोडसीन) भंगाव्या.
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy