________________
श्रीमहावीरचरित्रम एवं थोऊण बहुं गिराहिं अब्महियभावगब्भाहिं । जयकुंजरमारूढो विणीयनगरिं गओ भरहो ।।१३७।।
मिरिईवि इमं सोउं हरिसुग्गयपुलयजालपीणंगो।
गरुयकुलजम्मसहजायभूरिगंभीरिमं मोत्तुं ।।१३८ ।। जिणवयणत्थविभावणसंपन्नविवेयमवि परिच्चइउं । देहुग्गयनिरवग्गहलज्जापसरंपि पडिखलिउं ।।१३९।।
दुव्वारवेगपफुरियफारमुम्मायमेक्कमासज्ज । दप्पुब्भडमप्फोडियतिवई मल्लो व रंगंमि ||१४०।।
एवं स्तुत्वा बहुभिः गिर्भिः अभ्यधिकभावग: । जयकुञ्जरमारूढः विनीतानगरी गतः भरतः ।।१३७।।
मरीचिः अपि इदं श्रुत्वा हर्षोद्गतपुलकजालपीनाऽङ्गः ।
गुरुककुलजन्मसहजातभूरिगम्भीरतां मुक्त्वा ||१३८ ।। जिनवचनाऽर्थविभावनसम्पन्नविवेकमपि परित्यज्य। देहोद्गतनिरवग्रहलज्जाप्रसरमपि प्रतिस्खल्य ।।१३९ ।।
दुर्वारवेगप्रस्फुरितस्फारमुन्मादमेकमासाद्य । दर्पोद्भटास्फोटितत्रिपदी मल्लः इव रङ्गे ।।१४०।।
એ પ્રમાણે અધિક અધિક ભાવથી ગર્ભિત વાણીથી બહુ સ્તવી, ભરત રાજા જયકુંજરહાથી પર બેસીને विनीत नगरीम याल्यो गयो. (१३७)
અહીં મરીચિ પણ ભારતના મુખથી પોતાના વખાણ સાંભળી હર્ષથી રોમાંચિત અને આનંદિત શરીરવાળો બની, મોટા કુળમાંના જન્મ સાથે ઉત્પન્ન થયેલ ભારે ગંભીરતા તજી, જિનવચનના અર્થને ચિંતવવાથી પ્રગટ થયેલ વિવેકનો ત્યાગ કરી, દેહ સાથે ઉત્પન્ન થયેલ અસાધારણ રીતે વ્યાપેલ લજ્જાને પણ મૂકી, દુર્વાર વેગથી વધતા એક અત્યંત ઉન્માદનો જ આશ્રય લઈ, રણાંગણમાં સુભટની જેમ અભિમાનથી ત્રણ વાર પગ પછાડતાં, પાસે રહેલા મુનિઓ સમક્ષ લોકોના મધ્યભાગમાં આનંદથી ભીની આંખવાળો તે આ પ્રમાણે પ્રગટ રીતે કહેવા લાગ્યો-(૧૩૭-૧૪૧)