SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः ८९ यावणापरायणे, वीरासणाइदुक्करकायकिलेसकारए भंगियसुयपढणेक्कमाणसे य महामुणिणो परमभत्तीए ठाणे ठाणे विणयपणमंतमउलिमंडलं वंदंतो अणिमिसदिट्ठीए पेच्छमाणो य पत्तो जत्थ सो एक्कदेसविमुक्कवेणुतिदंडो, पंडुरपुंडरियनिवारियरविकरपसरो, नियमइपरिकप्पियपवित्तिगाइउवगरण-विसरिसरूवदंसणकोउहलाउलियागयलोयधम्मकहणवक्खित्तचित्तो मिरिई निवसइत्ति । तं च दूराओ च्चिय निस्सामण्णभत्तिभरनिस्सरंतुव्व रोमंचच्छल्लेण, अंतरे अस्सायंतं व सिणेहसव्वस्समुग्गिरंतो, पढमदंसणुन्नामियमत्थयनिवडंतकुसुमनिभेण अग्घं व वियरंतो, विमलकरयलंगुलिमुद्दारयणकिरणजालेण दिसामुहपसरिएण मंगलदीवनिवहं व बोहिंतो, पयाहिणादाणेण तिगरणभत्तिपगरिसं व साहेंतो भूमितलविलुलंतुत्तमंगं पणमिऊण पमोयभरनिब्भरगिरं भणिउमाढत्तो। कहं?वीरासनादिदुष्करकायक्लेशकारकान्, भङ्गिकश्रुतपठनैकमानसान् च महामुनीन् परमभक्त्या स्थाने स्थाने विनयप्रणमद्मौलीमण्डलं वन्दमानः अनिमेषदृष्ट्या प्रेक्षमाणश्च प्राप्तः यत्र सः एकदेशविमुक्तवेणुत्रिदण्डः, पाण्डुरपुण्डरीकनिवारितरविकरप्रसरः, निजमतिपरिकल्पितपवित्रकादि-उपकरण-विसदृशरूपदर्शनकुतूहलाकुलिताऽऽगतलोकधर्मकथनव्याक्षिप्तचित्तः मरीचिः निवसति इति । तं च दूराद् एव निःसामान्यभक्तिभरनिःसरद् इव रोमाञ्चोच्छलेन, अन्तरे आसादयन् इव स्नेहसर्वस्वमुद्गिरन्, प्रथमदर्शनोन्नामितमस्तकनिपतत्कुसुमनिभेन अर्ध्यं इव वितरन्, विमलकरतलाङ्गुलीमुद्रारत्नकिरणजालेन दिग्मुखप्रसृतेन मङ्गलदीपनिवहमिव बोधन्, प्रदक्षिणादानेन त्रिकरणभक्तिप्रकर्षमिव कथयन् भूमितलविलोलमाणोत्तमाङ्गं प्रणम्य प्रमोदभरनिर्भरगिरं भणितुमारब्धवान्। कथम्? - પ્રમુખ દુષ્કર કાયક્લેશ આચરતા તથા ભાંગાવાળું શ્રુત પઢવામાં પરાયણ એવા મહામુનિઓને વિનયથી નમતા મુગટોના સમૂહ વાળો, મસ્તક નમાવી પરમ ભક્તિથી સ્થાને સ્થાને વંદન કરતો અને અનિમેષદષ્ટિથી તેમને જોતો ભરત ત્યાં પહોંચ્યો કે જ્યાં મરીચિ બેઠો હતો. તેણે એક બાજુ પોતાનો વાંસનો ત્રિદંડ મૂક્યો હતો, શ્વેત છત્રથી સૂર્યના તાપનું જેણે નિવારણ કર્યું હતું, તથા પોતાની મતિથી કલ્પેલ જનોઈ વગેરે ઉપકરણથી વિલક્ષણ સ્વરૂપને જોતાં કૌતૂહળથી યુક્ત આવતા લોકોને ધર્મ કહેવામાં જે દત્તચિત્ત હતો. તેને દૂરથી જોતાં જ રોમાંચના બહાને જાણે અસાધારણ ભક્તિસમૂહને પ્રગટ કરતો હોય, હૃદયમાં અનુભવાતા અપૂર્વ સ્નેહને જાણે બતાવતો હોય, પ્રથમ દર્શન થતાં નમાવેલ મસ્તકથી પડતા પુષ્પના બહાને જાણે પૂજા કરતો હોય, નિર્મળ હાથમાં રહેલ વીંટીના રત્નના દિશાઓમાં પ્રસરતા કિરણ-સમૂહથી જાણે અનેક મંગલ-દીપને જણાવતો હોય તથા પ્રદક્ષિણા આપવાથી જાણે ત્રિવિધ ભક્તિનો ઉત્કર્ષ બતાવતો હોય એવો ભરત રાજા પૃથ્વીતલ સુધી મસ્તક નમાવી-વંદન કરી, ભારે પ્રમોદથી ઓતપ્રોત બની, આ પ્રમાણે કહેવા લાગ્યો
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy