SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ પુષ્પો સમૂહ મુકાયો. મંગલપ્રદીપ પ્રજવલિત કરાયા. સુગંધી ધૂપ સમુલ્લાસિત કરાયું. પૂર્વકરણીય પૂરું કરાયું. બેસવાનું સ્થાન પ્રમાર્જન કરાયું. ભૂમિમાં જાતુ અને કરતલોને સ્થાપત કરાયા. ભગવાનના વદનમાં દષ્ટિ નિબદ્ધ કરાઈ. સદ્ભાવનાથી શુભ પરિણામ પ્રવર્ધિત કરાયો. ભક્તિનો અતિશય થયો. આનંદના પાણીના બિંદુના નિષ્પદનના સમૂહથી લોચતયુગલ પ્લાવિત કરાયું. કદંબ કુસુમ જેવું બૃહદ્ આનંદથી, વિશદપુલકના ઉભેદથી, સુંદર મારું શરીર થયું. ભક્તિના નિર્ભરપણાથી ભાવાર્થના અનુસ્મરણગર્ભિત શક્રસ્તવ બોલાયો. પંચાંગ પ્રણિપાત કરાયો. ભૂતલમાં બેઠો. સર્વજ્ઞપ્રણીત પ્રવચનની ઉન્નતિ કરનારા પ્રધાન સ્તોત્રો વડે યોગમુદ્રાથી ભાવસાર ભગવાન સ્તુતિ કરાયા. ભગવાનના ગુણોથી અંતઃકરણ રંજિત કરાયું. ફરી પંચાંગ પ્રણિપાત કરાયો. તદ્અવસ્થ જ પ્રમોદના વૃદ્ધિના જનક સૂરિ વગેરે વંદન કરાયા. જિતમુદ્રાથી ઊઠ્યો. ચૈત્યવંદન સંપાદન કરાયું. તેના અંતમાં મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન કરાયું. अत्रान्तरे मत्परिवारेण निर्वर्तितं भगवतो बलिविधानं, सज्जीकृतं स्नात्रोपकरणं, विस्तारिता विचित्रवस्त्रालङ्कारोल्लोचाः, प्रारब्धः सङ्गीतकं, समापूरिताः कलकाहलाः, चालिताः सुघोषघण्टाः, राणितानि कणकणकभाणकानि, ध्वानिता दिव्यदुन्दुभयः, नादिता मधुरशङ्खाः, वादिताः पटुपटहाः, आस्फालिता घर्घरिकया मृदङ्गाः, समुच्छलितानि कंसालकानि, विजृम्भितः स्तोत्ररवः, प्रवर्तितो मन्त्रजापः, विमुक्तं कुसुमवर्ष, झणझणायिता मधुपावली, अभिषेचितं महार्हरसगन्धौषधिसत्तीर्थोदकैर्विधिना जगज्जीवबन्धोर्भगवतो बिम्बं, प्रवृत्ता मन्थरं चूतमञ्चरी, विलसितमुद्दामानन्दोचितं शेषविलासिनीजनेन, दत्तानि महादानानि, कृतमुचितकरणीयम् । एवं महता विमर्देन विधाय भगवदभिषेकपूजनं निर्गतोऽहं साधुवन्दनार्थं यावत्तावत्तथैव तस्य सुसाधुवृन्दस्य मध्ये स्थितः स तपस्वी, निविष्टः कनककमले, रतिविरहित इव मकरकेतनो, रोहिणीवियोजित इव मृगलाञ्छनः, शचीविनाकृत इव पुरन्दरः, उत्तमकार्तस्वरभास्वरेणाकारेण उल्लसन्महाप्रभाप्रवाह, उल्लसद्देहप्रभाप्रवाहः, पिञ्जरितमुनिमण्डलः, कूर्मोन्नतेन चरणतलेन, गूढशिराजालेन प्रशस्तलाञ्छनलाञ्छितेन, दर्पणाकारनखेन, सुश्लिष्टाङ्गुलिना चरणयुगलेन वरकराकारेण जयोरुद्वयेन कठिनपीनसुवृत्तविस्तीर्णेन, केसरीकिशोरलीलाविडम्बनाकटीतटेन, त्रुटितमनोहरेणोदरदेशेन, विशालेन वक्षःस्थलेन, प्रलम्बेन भुजदण्डयुगलेन, मत्तमहेभकुम्भास्फालनसहाभ्यां कराभ्यां, त्रिवलिविराजितेन कण्ठेनाधरितशशधरारविन्दशोभेन वदनेन, उत्तुङ्गसुसंस्थितेन नासावंशेन, सुश्लिष्टमांसप्रलम्बेन कर्णयुगलेनापहसितकुवलयदलाभ्यां लोचनाभ्यां, संहतसमया स्फुरत्किरणजालरंजिताधरपुटया दन्तपद्धत्या, सुश्लिष्टाष्टमीशशधरसन्निभेन ललाटपट्टेन, अधस्तनावयवचूडामणिनोत्तमाङ्गभावेन, किं बहुना? सर्वथोपमाऽतीतरूपधारी दृष्टोऽसौ मया तथैव धर्ममाचक्षाणः, प्रत्यभिज्ञातश्च तेन पूर्वावधारितेन ध्वनिना, संजातो मे मनसि विस्मयः ।। એટલામાં મારા પરિવાર વડે ભગવાનનું બલિવિધાત=Aવૈદ્યવિધાત, નિષ્પાદિત કરાયું. સ્નાત્રનું
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy