SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : अथ संजातमूर्टोऽसावचिन्त्यरसनिर्भरः । પતિતો ભૂતત્તે સદ, સર્વેષ વૃતસંક્રમ: પારા શ્લોકાર્ચ - ત્યારપછી સંજાત મૂર્છાવાળો આ વિમલકુમાર, અચિંત્ય રસથી નિર્ભર, સર્વને કરાયેલા સંભ્રમવાળો શીઘ ભૂતલમાં પડ્યો. ll૨૦૯ll બ્લોક : अथ वायुप्रदानेन, संजातः स्पष्टचेतनः । पृष्टं किमेतदित्येवं, रत्नचूडेन सादरम् ।।२१०।। ततः प्रादुर्भवद्भक्तिः, स्फुटरोमाञ्चभूषणः । हर्षोत्फुल्लविशालाक्षः, प्रबद्धाञ्जलिबन्धुरः ।।२११।। विमलो रत्नचूडस्य, गृहीत्वा चरणद्वयम् । आनन्दोदकपूर्णाक्षः, प्रणनाम मुहुर्मुहुः ।।२१२।। શ્લોકાર્ચ - ત્યારપછી વાયુપ્રદાનથી થયેલ સ્પષ્ટ ચેતનાવાળો વિમલકુમાર આ શું છે એ પ્રમાણે આદરપૂર્વક રત્નચૂડ વડે પુછાયો. તેથી રત્નચૂડે પૂછયું તેથી, પ્રગટ થયેલી ભક્તિવાળો, સ્પષ્ટ રોમાંચના ભૂષણવાળો, હર્ષના ઉદ્ભૂલથી વિશાલચક્ષવાળો, બે હાથને જોડેલો વિમલ રત્નપૂડના ચરણદ્વયને ગ્રહણ કરીને આનંદના ઉદકથી પૂર્ણચક્ષુવાળો વારંવાર પ્રણામ કરે છે. ll૧૦થી ૨૧રા. શ્લોક : प्राह चशरीरं जीवितं बन्धु थो माता पिता गुरुः । देवता परमात्मा च, त्वं मे नास्त्यत्र संशयः ।।२१३।। શ્લોકાર્ય : અને કહે છે – તું જ મારું શરીર છે, જીવિત છે, બંધુ છે, નાથ છે, માતા છે, પિતા છે, ગુરુ છે, દેવતા છે અને પરમાત્મા છે એમાં સંશય નથી. II૧all શ્લોક : येनेदं दर्शनादेव, पापप्रक्षालनक्षमम् । त्वया मे दर्शितं धीर! सबिम्बं भवभेदिनः ।।२१४।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy